ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking news Update - રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા - latest news

breaking page
breaking page

By

Published : May 24, 2021, 1:08 PM IST

Updated : May 24, 2021, 10:11 PM IST

20:05 May 24

રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા

રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા

આજે 98,745 યુવાનોનું વેક્સિનેશન કરાયું

અત્યાર સુધીમાં 7,82,588 યુવાનોને વેક્સિન અપાઈ

19:22 May 24

મ્યુકોર માઇકોસીસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે કર્યું સોગંદનામું

મ્યુકોર માઇકોસીસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે કર્યું સોગંદનામું

65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે મૂકી ઘણી વિગતો

મ્યુકોર માઇકોસીસની સારવાર અંગેના ઇન્જેક્શનના જથ્થા બાબતે રાજ્ય સરકારે કરી મોટી સ્પષ્ટતા

ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્રએ પોતાના હસ્તક લીધો  હવે કેન્દ્ર જેટલા ઇન્જેક્શન આપશે એટલા જ ઇન્જેક્શન રાજ્યને મળી શકશે

કોરોનાવાઈરસની સારવાર ગ્રામીણ વિસ્તારમાં કરવા અંગે ટેસ્ટિંગની ફેસીલીટી બાબતે કોર્ટે આપેલા નિર્દેશોમાં રાજ્ય સરકારે રજૂ કર્યા જવાબ

નારી સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ રીમાંડ હોમ્ વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓમાં બંધ લોકોને તેમજ ત્યાં કામ કરતા લોકોને રસી આપવા માટે નિર્દેશો આપ્યા હોવાની સરકારની જાહેરાત

17:44 May 24

અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

હવામાન વિભાગે કરી આગાહી

આગામી ત્રણ કલાકમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ આવવાની શકયતા છે

30-40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે

16:55 May 24

વિજયનગરના રાણી બોર્ડર ફરી સીલ કરાયું

રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર વચ્ચે સઘન ચેકીંગ હાથ ધરાયુ

વિજયનગરના રાણી બોર્ડર ફરી સીલ કરાયું

15 દિવસ લોકડાઉન વધતા રાણી બોર્ડરને સિલ કરાયું

બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું

આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ નહીં ધરાવનારને રાજ્યમાં ફરી મોકલવામાં આવ્યાં

એસટી બસો બોર્ડર પર રૂટ બંધ કરાઇ

ખાનગી વાહનોને પોલીસ અને આરોગ્ય વિભાગે ચેકીંગ કરવામાં આવ્યું

15:09 May 24

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીનું નિવેદન

આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીનું નિવેદન

રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે, તેવા એહવાલ તથ્ય વિનાના,  

રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.

રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખી છે

13:06 May 24

Ahmedabad Breaking

  • અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત
  • નડિયાદ પાસે સર્જાયો અકસ્માત
  • ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત
  • અકસ્માત માં આઇસરના ક્લીનરનું ઘટના સ્થળે મોત , અન્ય બે વ્યક્તિઓ ને ગંભીર ઇજાઓ
  • એક્સપ્રેસ વે પર આઇસર ના ટાયર માં પંચર પડતા વ્હીલ બદલતી વખતે બની ઘટના
  • આઇસર ની પાછળ ટ્રક ઘુસી જતા થયો અકસ્માત
  • ઘાયલ બન્ને વ્યક્તિ ને સારવાર માટે નડિયાદ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા

12:51 May 24

Breaking news Update - રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના યુવાનો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા

Mehsana breaking

  • મહેસાણા: વિજાપુરના કોલવડામાં હત્યાનો બનાવ
  • મિલકત મામલે પિતાએ કરી પુત્રની હત્યા
  • પુત્ર ખરાબ રવાડે ચડી પિતા પાસે મિલ્કતમો ભાગ માંગતો હતો
  • પિતાએ ભાઈ અને ભત્રીજાઓની મદદ લઇ પુત્રની હત્યા કરી
  • લાકડાનો ફટકો માથામાં મારી હત્યા કરાઈ
  • વિજાપુર પોલીસ મથકે મૃતકની પત્નીએ નોંધાવી ફરિયાદ
Last Updated : May 24, 2021, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details