ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેની અને નિત્યાનંદ રાય નોર્થ બ્લૉક પહોંચ્યા - 6 October news

Breaking news
Breaking news

By

Published : Oct 6, 2021, 6:12 AM IST

Updated : Oct 6, 2021, 2:09 PM IST

14:07 October 06

કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેની અને નિત્યાનંદ રાય નોર્થ બ્લૉક પહોંચ્યા

  • કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેની અને નિત્યાનંદ રાય નોર્થ બ્લૉક પહોંચ્યા
  • લખીમપુર હિંસા: ગૃહરાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં 20 મિનિટ મીટિંગ કરી

13:42 October 06

આવતીકાલે શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાંઈબાબા મંદિરના કપાટ

  • આવતીકાલે શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાંઈબાબા મંદિરના કપાટ
  •  ગાઈડલાઇન અનુસાર દર કલાકે માત્ર 1150 ભક્તોને જ દર્શનની મંજૂરી
  •  આરતીમાં ભાગ લઈ શકશે 90 ભક્તો

13:06 October 06

રાહુલ ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી અપાઇ

  • રાહુલ ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી અપાઇ
  • સાથે છત્તીસગઢના મુખ્યપ્રધાન પણ હાજર
  • પ્રિયંકા ગાંધીને પણ લખીમપુર જવાની મંજૂરી અપાઇ

12:49 October 06

રાજકોટ વેપારી વિભાગની 4 બેઠકોનું પરિણામ જાહેર

  • રાજકોટ વેપારી વિભાગની 4 બેઠકોનું પરિણામ જાહેર
  •  ત્રણ બેઠક પર ભાજપ પ્રેરિત હિત રક્ષક સમિતિના ઉમેદવારો વિજેતા થયા
  •  એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત વેપારી વિકાસ પેનલના ઉમેદવાર અતુલ કમાણી વિજેતા જાહેર
  •  વેપારી હિત રક્ષકના હારેલા ઉમેદવાર કિશોર ડોંગાએ રી કાઉન્ટીનગની કરી માંગ, 1 મતથી તેઓ હાર્યા.

12:48 October 06

સુરત : પલસાણાના બલેશ્વરમાં આવેલા અવધ સંગ્રીલામાં દારૂની મહેફિલ માણતી 5 મહિલા સહિત 24 નબીરાઓ પકડાયા

  • સુરત : પલસાણાના બલેશ્વરમાં આવેલા અવધ સંગ્રીલામાં દારૂની મહેફિલ માણતી 5 મહિલા સહિત 24 નબીરાઓ પકડાયા
  • પાર્ટીમાં બેંગકોકની મહિલા પણ સામેલ
  •  30 હજારનો વિદેશી દારૂ સહીત બે કાર કબ્જે લીધી
  •  પલસાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

12:20 October 06

મુંબઈ: એન્ટી નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો, 15 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું

  • મુંબઈ: એન્ટી નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો
  •  15 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું


 

12:07 October 06

લખીમપુર હિંસા મામલે મોટા સમાચાર: આજે જ સરેન્ડર કરી શકે છે કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા આશિષ મિશ્રા

લખીમપુર હિંસા મામલે મોટા સમાચાર: આજે જ સરેન્ડર કરી શકે છે કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા આશિષ મિશ્રા

11:46 October 06

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વિવિધ નેતાઓ સાથે લખીમપુર જવાનું એલાન, કમિશનરે કહ્યું એરપોર્ટ પર રોકી દેવાશે

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વિવિધ નેતાઓ સાથે લખીમપુર જવાનું એલાન
  •  કમિશનરે કહ્યું એરપોર્ટ પર રોકી દેવાશે

11:43 October 06

જૂના પેટર્ન અનુસાર જ લેવાશે NEET 2021 પરીક્ષા, આવતા વર્ષે લાગુ થશે નવી પેટર્ન

  • જૂના પેટર્ન અનુસાર જ લેવાશે NEET 2021 પરીક્ષા
  •  આવતા વર્ષે લાગુ થશે નવી પેટર્ન

11:36 October 06

રામાયણ સીરીયલના રામ અરુણ ગોવિલ અને લક્ષ્મણ સુનિલ લહેરીએ ટ્વિટ કરી અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

  • રામાયણ સીરીયલના રામ અરુણ ગોવિલ અને લક્ષ્મણ સુનિલ લહેરીએ ટ્વિટ કરી અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

11:35 October 06

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની આજે મતગણતરી

  • રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની આજે મતગણતરી.
  • ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગ ની 4 બેઠકમાં 32 ઉમેદવારોનું ભાવી ખૂલશે.
  • આજે સવારથી મત ગણતરી શરૂ.
  • ભાજપ પ્રેરિત પેનલ અને ભારતીય કિસાન સંધ પ્રેરિત પેનલ વચ્ચે સીધો જંગ
  • ભારે રસાકસી વચ્ચે 95.41ટકા મતદાન ગઈ કાલે થયું હતુ
  • પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા ને ભાજપ પ્રેરીત પેનલની જવાબદારી સોંપાઈ હતી
  • ખેડૂત વિભાગ માં 1460મતો માથી 1393નું મતદાન વેપારી વિભાગમાં 570માથી 541નું મતદાન થયું છે
  • ભાજપ અને કિસાન સંઘ બંને પેનલના વિજયના દાવા.

11:07 October 06

આખા દેશમાં ખેડૂતો પર યોજનાબદ્ધ આક્રમણ થઈ રહ્યું છે, અમારી શું ભૂલ છે કે અમને લખીમપુર જતાં અટકાવવામાં આવી રહ્યા છે? : રાહુલ ગાંધી

  • આખા દેશમાં ખેડૂતો પર યોજનાબદ્ધ આક્રમણ થઈ રહ્યું છે, અમારી શું ભૂલ છે કે અમને લખીમપુર જતાં અટકાવવામાં આવી રહ્યા છે? : રાહુલ ગાંધી

11:00 October 06

સીએમ યોગી આદિત્યનાથે અરવિંદ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

  • યુપીના સીએમ યોગી આદિત્યનાથે અરવિંદ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો 
     

10:33 October 06

છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ દિલ્હીના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા

  • છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ દિલ્હીના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા 
  • રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ લખીમપુર હિંસા મામલે સરકારને ઘેરવાની તૈયારી

10:24 October 06

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,833 નવા કેસ આવ્યા

  • કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,833 નવા કેસ આવ્યા
  •  રિકવરી રેટ 98 ટકાની નજીક પહોંચ્યો
     

10:10 October 06

કચ્છ :ભુજમાં બે માળની ઇમારત ધડાકાભેર થઈ ધરાશાઈ

  • કચ્છ :ભુજમાં બે માળની ઇમારત ધડાકાભેર થઈ ધરાશાઈ
  • શહેરના જેસ્ટાનગરમાં બન્યો બનાવ
  • વર્ષો જૂની ખંડેર ઇમારત આજે પરોઢિયે ધડામભેર પડી ગઈ
  • ઇમારત પાસે ઉભેલા બે ટેન્કર પર મલબો પડતા થયું નુકશાન
  • વહેલી સવારનો બનાવ હોવાથી કોઈ જાનહાની થઈ
  • સતત અવરજવરથી ધમધમતા વિસ્તારમાં મોટી ઘાત ટળી
  • ભુજમાં આવેલી અનેક ખંડેર ઇમારતો હવે સર્જી રહી છે મુસીબત

09:54 October 06

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો


 

09:46 October 06

સુરત : ઓલપાડ તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વાર ઇન્ડિયન પાઈથન મળી આવ્યો

  • સુરત : ઓલપાડ તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વાર ઇન્ડિયન પાઈથન મળી આવ્યો
  • સ્થાનિકો દ્વારા સાપ રેસ્ક્યુ કરતી સંસ્થાને જાણ કરતા પાઈથન રેસ્ક્યુ કર્યો
  • ઓલપાડ સર્પ સુરક્ષા પર્યાવરણ જતન સુરક્ષા નામની સંસ્થાએ 5.30 કિલો વજનનો ઇન્ડિયન રોક પાઈથનનું સરસ રોડ પરથી રેસ્ક્યુ કર્યું
  • સાડા સાત ફૂટ લાંબો પાઈથનનું સંસ્થાએ રેસ્ક્યુ કર્યું
  • ગુજરાતમાં 60 થી વધુ જાતીના સાપ જોવા મળે છે જેમાંથી ઓલપાડ ની સંસ્થાએ 30 જેટલા સાપો રેસ્ક્યુ કર્યો
  • લુપ્ત થતી પ્રજાતિનો શિડયુલ વન ગણાતો પાઈથન ઝડપાયો
  • રેસ્ક્યુ કરેલ પાઈથન ઇજાગ્રસ્ત હોવાથી વન વિભાગને કરાઈ જાણ.

09:05 October 06

રસોઈ ગેસ સિલેન્ડર થયો મોંઘો, 1000 રુપિયાની નજીક પહોંચ્યા ભાવ

  • રસોઈ ગેસ સિલેન્ડર થયો મોંઘો, આજે ફરી વધ્યા ભાવ
  • 1000 રુપિયાની નજીક પહોંચ્યા ભાવ

08:58 October 06

મુંબઈ ડ્રગ કેસ: આર્યન અને અન્ય આરોપીઓના મોબાઈલ ફોરેન્સિકમાં મોકલાયા

  • મુંબઈ ડ્રગ કેસ: આર્યન અને અન્ય આરોપીઓના મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા


 

08:56 October 06

કચ્છ:નખત્રાણાના દેવપર પાસે સર્જાયો અકસ્માત

  • કચ્છ:નખત્રાણાના દેવપર પાસે સર્જાયો અકસ્માત
  • દેવપર ગામની પાસે બે ટ્રેલર વચ્ચે થઈ ટક્કર
  • પદયાત્રીને બચાવવા જતા આજે સવારના સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં કોઈ જાનહાની નહિ
  • અકસ્માતમાં બંને ટ્રેલરને પહોંચ્યું નુકશાન

08:53 October 06

કચ્છ: મુન્દ્રા હેરોઈન પ્રકરણ બાદ કચ્છના અન્ય પોર્ટ પર પણ સતર્કતા

  • કચ્છ: મુન્દ્રા હેરોઈન પ્રકરણ બાદ કચ્છના અન્ય પોર્ટ પર પણ સતર્કતા
  • મિસ ડિકલેરેશન થકી ગેરરીતિ સંભાવના આધારે અન્ય કન્ટેનરોને રોકવામાં આવ્યા
  • કંડલા અને મુંદ્રા પોર્ટ પર પેરાફીનના નામે કન્ટેનરોમાં ડીઝલની શંકા
  • કન્ટેનરને રોકીને DRI તથા કસ્ટમ દ્વારા કરાઈ કાર્યવાહી

08:27 October 06

કર્ણાટકમાં પ્રતિબંધો સાથે દુર્ગા પૂજાની મંજૂરી, 100 થી વધુ લોકોને અનુમતિ નહી

  • કર્ણાટકમાં પ્રતિબંધો સાથે દુર્ગા પૂજાની મંજૂરી છે
  • પંડાલમાં 100 થી વધુ લોકો રહેશે નહીં

07:14 October 06

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલશે

  • મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર આવતીકાલથી ખુલશે


 

06:52 October 06

ઉત્તર પ્રદેશ: સુરક્ષા, કોરોના અને તહેવારોને ધ્યાનમાં રાખીને લખનઉમાં 8 નવેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી

  • ઉત્તર પ્રદેશ: સુરક્ષા, કોરોના અને તહેવારોને ધ્યાનમાં રાખીને લખનઉમાં 8 નવેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી

06:52 October 06

IPL 2021, MI vs RR: ઈશાનના ધમાકા સાથે મુંબઈએ રાજસ્થાનને હરાવ્યું, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

  • IPL 2021, MI vs RR: ઈશાનના ધમાકા સાથે મુંબઈએ રાજસ્થાનને હરાવ્યું, પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત

06:03 October 06

Breaking News : કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રા ટેની અને નિત્યાનંદ રાય નોર્થ બ્લૉક પહોંચ્યા

જાણીતા ગુજરાત કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે મુંબઈમાં નિધન 

ગુજરાતી તેમ જ હિન્દી સિનેજગતમાં શોકનો માહોલ પથરાઈ ગયો હતો.

Last Updated : Oct 6, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details