ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News :જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા, પોસ ડોડવાનો જથ્થો ઝડપી પાડ્યો - 30 સપ્ટેમ્બરના સમાચાર

Breaking News
Breaking News

By

Published : Sep 30, 2021, 6:32 AM IST

Updated : Sep 30, 2021, 10:47 PM IST

22:46 September 30

જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા, પોસ ડોડવાનો જથ્થો ઝડપી પાડ્યો

જુનાગઢ SOGએ બાતમીના આધારે નશાકારક પોસ ડોડવાનો જથ્થો ઝડપી પડાયો

કેશોદ તાલુકાના અગતરાઈ ગામમાંથી પકડાયો જથ્થો

પોલીસે નશાકારક ડોડવાના જથ્થા સાથે એક શખ્સને પણ પકડી પાડ્યો

19:52 September 30

અમદાવાદ રેલવે સ્ટેશન પર 1 કિલો ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

અમદાવાદ: NCB અને RPFની ડ્રગ્સને લઈ મોટી કાર્યવાહી

1 કિલો ડ્રગ્સ સાથે 3 લોકોની કરવામાં આવી ધરપકડ

ડ્રગ્સ આપનાર અને લેનાર બન્ને લોકોની કરવામાં આવી ધરપકડ

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કરવામાં આવી કાર્યવાહી

18:10 September 30

દેવભૂમિ દ્વારકાથી 60 કિલોમીટર દૂર

કચ્છ પરનું ડિપ્રેશન છેલ્લા 3 કલાકથી 28 કિલોમીટરની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું

દેવભૂમિ દ્વારકાથી 60 કિલોમીટર દૂર  

આગામી 12 કલાકમાં તે ડિપ-ડિપ્રેશનમાં પરિવર્તિત થશે

આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર થઈ ચક્રવાતી તોફાન થવાની સંભાવના

ત્યાર બાદ વાવાઝોડું પાકિસ્તાન મકરન દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા

40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

18:10 September 30

લવ જિહાદનો પ્રથમ કેસ

વડોદરામાં લવ જિહાદના નામે નોંધાયેલા પ્રથમ કેસનો મામલો  

હાઇકોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી  

ફરિયાદી તરફથી આગળ કોઈ કાર્યવાહી ન કરવા માંગતા હોવાની કોર્ટમાં રજૂઆત  

સરકારે કોર્ટમાં કહ્યું કે આ કેસમાં કાર્યવાહીની જરૂરત  

કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

17:43 September 30

પોલીસે કડક તપાસના આપ્યા આદેશ

રાજકોટની નામાંકિત હોટેલમાં અભદ્ર ડાન્સનો વીડિયો વાઇરલ  

જો કે વીડિયો મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નહીં

વીડિયો હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો

અભદ્ર વીડિયો મામલે DCP ઝોન 1 ઇન્ચાર્જ મનોહરસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ  

પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે થશે ખુલાસો

14:05 September 30

અમદાવાદ: દિવ્યાંગોના કેટેગરી મુજબ આરક્ષણ આપવાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો

  • અમદાવાદ: દિવ્યાંગોના કેટેગરી મુજબ આરક્ષણ આપવાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો
  • કોર્ટમાં સરકારે કેટેગરી મુજબ આરક્ષણ આપવાને લઇ આપી બાંહેધરી
  • દિવ્યાંગોને આપવામાં આવતા 4  ટકા આરક્ષણમાં તેમની દિવ્યાંગતાની કેટેગરી મુજબ સીટ આપવાને લઇ કરાઈ હતી અરજી

14:05 September 30

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરિય બેઠક યોજી રાજ્યમાં વરસાદ અને પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી
  • મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી તંત્રની સજ્જતા-સતર્કતાની તલસ્પર્શી વિગતો મેળવતાં મુખ્યપ્રધાન
  • પોરબંદર-જુનાગઢના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતીનો જાયજો મેળવ્યો
  • નીચાણવાળા વિસ્તારોના લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર ભોજન-આશ્રય પ્રબંધની વ્યવસ્થાઓથી અવગત થતા  ભૂપેન્દ્રભાઇ પટેલ.

13:52 September 30

અમદાવાદ : જેહાદી ષડયંત્ર તથા નાર્કોટીક્સના ગુન્હાઓમાં નાસતા ફરતા બે આરોપીઓની ગુજરાત ATS એ કાશ્મીરથી કરી ધરપકડ

અમદાવાદ :  જેહાદી ષડયંત્ર તથા નાર્કોટીક્સના ગુન્હાઓમાં છેલ્લા પંદરેક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓની ગુજરાત ATS એ  કાશ્મીરથી કરી ધરપકડ

13:44 September 30

અમદાવાદ : આજે 24 કલાક ભારે વરસાદની આગાહી

  • અમદાવાદ : આજે 24 કલાક ભારે વરસાદની આગાહી.
  • 12 કલાકમાં ડીપ ડિપ્રેસન બનશે
  • સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર , જામનગર ભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે
  •  ગુજરાતને કોઈ ખતરો નથી
  • કાલથી વરસાદનું જોર ઘટશે
  •  3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

13:39 September 30

પાટણ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનો થયો પ્રારંભ

  • પાટણ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનો થયો પ્રારંભ
  • ધીણોજ ખાતેથી યાત્રા થયો પ્રારંભ
  • યાત્રાનું ઠેર ઠેર માર્ગો પર કરાયું સ્વાગત
  • ચાણસ્મા ખાતે જન આશીર્વાદ યાત્રાનું કરવામાં આવ્યું સ્વાગત
  • જન આશીર્વાદ યાત્રામાં પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમાર પહોંચ્યા ચાણસ્મા
  • યાત્રામાં પૂર્વ પ્રધાન દિલીપ ઠાકોર સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા
  • યાત્રા હારીજ , સમી થઈ રાધનપુર ખાતે થશે સમાપન

13:11 September 30

ખેડા : જિલ્લામાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રા

  • ખેડા : જિલ્લામાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રા
  • કઠલાલથી યાત્રા શરૂ કરવામાં આવી
  • મહુધા ખાતે જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી
  • ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો તેમજ નાગરિકો ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું

13:09 September 30

સુરત : આજથી સુરતના જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રાની શરૂઆત

  • સુરત : આજથી સુરતના જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રાની શરૂઆત.
  • સુરતના ભેંસાણ ગામેથી શરૂઆત કરવામાં આવી.
  • આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન નરેશભાઈ પટેલ હાજર રહ્યા.
  • ધારાસભ્ય ઝંખના પટેલ પણ હાજર રહ્યા.
  • કોરોના ત્રીજી લહેરના આશંકા વચ્ચે કાર્યક્રમમાં સોસીયલ દિકસન્સ તથા માસ્ક વગર જોવા માળિયા.
  • કેન્દ્રીય પ્રધાન સહીત અન્ય લોકો માસ્ક વગર જોવા મળ્યા.
  • આ લોકો જ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

12:47 September 30

જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માર્યા અને માંગરોળ પંથકના ગામોના લોકોની મુશ્કેલીમાં થયો વધારો

  • જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માર્યા અને માંગરોળ પંથકના ગામોના લોકોની મુશ્કેલીમાં થયો વધારો
  • ગડોદરમાં આવેલું સ્થાનિક તળાવનો પાડો તૂટતા ગામલોકો મુકાયા ચિંતામાં
  • તો બીજી તરફ મિતી ગામમાં વીજળી પડતા એક વ્યક્તિનું થયું મોત
  • ઘેડ વિસ્તાર ફરી એક વખત જળબંબાકારની સ્થિતિ માં જોવા મળી રહ્યો છે
  • અતિભારે વરસાદને કારણે માળીયા અને માંગરોળ પંથકના ખેતરો બન્યા જળબંબાકાર

12:32 September 30

અનેક પ્રકારની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ભરતસિંહ બીહોલા આપમાં જોડાયા

  • અનેક પ્રકારની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ભરતસિંહ બીહોલા આપમાં જોડાયા
  • ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીરાજપૂત ગુજરાત પ્રદેશ નેતા મહેશ સવાની
  •  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલની
  • હાજરીમાં આપમાં જોડાયા

12:10 September 30

આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર બીજી ઓક્ટોબરે પાટણમાં નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

  • પાટણ: આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર બીજી ઓક્ટોબરે પાટણમાં નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે
  • જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા કરાયું આયોજન
  • ગરબા સ્પર્ધાઓમાં પ્રાચીન-અર્વાચીન અને રાસ કેટેગરીમાં  સ્પર્ધકો ભાગ લઈ શકશે
  • યુથ ફેસ્ટિવલમાં ભજન,સમૂહ ગીત ,લગ્નગીત લોકવાર્તામાં સ્પર્ધકો ભાગ લઇ શકશે

12:05 September 30

ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી ઇલેક્શન ફ્લેગમાર્ચ

  • ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી ઇલેક્શન ફ્લેગમાર્ચ
  • મનપા ચૂંટણીના ઇલેક્શન પહેલા ફ્લેગ માર્ચ યોજાઇ
  • શહેર વિસ્તાર ઉપરાંત નવા વિસ્તારોમાં ભળનાર ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે થઈ ફ્લેગ માર્ચ 

12:05 September 30

રાજકોટ: મોટા મોવા બેઠા પુલની ઘટના

  • રાજકોટ: મોટા મોવા બેઠા પુલની ઘટના
  • પાણીના પ્રવાહમાં એક બાઇક સવાર યુવાન તણાયો
  • આસપાસના રેહવાસીઓ દોડી આવતા યુવાનને સદનસીબે બચાવી લેવાયો
  • બાઇકને શોધવા માટે રેસ્યું હાથ ધર્યું હતું , જોકે હજુ સુધી બાઇકનો પતો લાગ્યો નથી
  • મોટા મોવા બેઠા પુલમાં અનેક વાર આ પ્રકારની ઘટના બને છે
  • સ્થાનિકો દ્વારા પુલ બનાવવા માટેની અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે

12:04 September 30

અમદાવાદ : અમિત જેઠવા હત્યા કેસનો મામલો , દિનુબોધા સોલંકીના જામીન કોર્ટે મંજૂર કર્યા

  • અમદાવાદ : અમિત જેઠવા હત્યા કેસનો મામલો
  • દિનુબોધા સોલંકીના જામીન કોર્ટે મંજૂર કર્યા
  • કોર્ટે એક લાખના જામીન મંજુર કર્યા
  • મંજૂરી વિના દિનુબોધા દેશ નહીં છોડી શકે

11:07 September 30

શેરબજારમાં લાલ નિશાન, આજે ફરી 136 પોઈન્ટ તૂટીને ખૂલ્યો સેન્સેક્સ

શેરબજારમાં લાલ નિશાન, આજે ફરી 136 પોઈન્ટ તૂટીને ખૂલ્યો સેન્સેક્સ

11:03 September 30

તાપી: ઉકાઈ સ્વામિનારાણ મંદિરે પાણી પુરવઠા રાજ્ય પ્રધાન જીતુભાઈ ચૌધરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

તાપી: ઉકાઈ સ્વામિનારાણ મંદિરે પાણી પુરવઠા રાજ્ય પ્રધાન જીતુભાઈ ચૌધરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

જન આશીર્વાદ યાત્રાનો તાપી જિલ્લામાં પ્રવેશ.

સોનગઢ તાલુકા પાસે રાજ્ય પ્રધાન જીતુભાઈ ચૌધરીને તાપી જિલ્લાની જનતા એ આવકાર્યા.

ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજ્યકક્ષા પ્રધાન જીતુભાઈ ચૌધરી સ્વાગત કર્યું.

ડીજેના તાલ સાથે પાણી પુરવઠા રાજ્ય પ્રધાન જીતુભાઈ ચૌધરીને વધાવી લીધા.

યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાડ્યા.

10:47 September 30

શેત્રુંજીમાં 59 દરવાજા ખુલ્લા પણ પાણીની આવક વધી

  • શેત્રુંજીમાં 59 દરવાજા ખુલ્લા પણ પાણીની આવક વધી
  • 52215 ક્યુસેક પાણીની આવક
  • દરવાજા ઉપરથી 4 ફૂટ 3 ઇંચ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે
  • ઓવરફ્લો બાદ શેત્રુંજી તળાજા સુધી બે કાંઠે વહી રહી છે
  • નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ કર્યા

10:45 September 30

અડવાણા પાસે આવેલ સોરઠી ડેમ ઓવર ફ્લો

  • અડવાણા પાસે આવેલ સોરઠી ડેમ ઓવર ફ્લો
  • પોરબંદરના 4 ગામને કરાયા એલર્ટ

10:05 September 30

સુરતના રેવા નગરમાં પાણી ભરાયા

  • સુરતના રેવા નગરમાં પાણી ભરાયા
  • મોડી રાત્રે 7 પરિવારને સરકારી સ્કૂલમાં ખસેડયા
  • તમામ લોકોની દયનિય હાલત
  • મોટા ભાગનો સામાન પાણીમાં ગરકાવ
  • મનપા નુકસાની વળતર ચૂકવે તેવી માંગ

09:59 September 30

અમદાવાદ ફાયર વિભાગના 16 ફાયર સ્ટેશનના 600 થી વધુ કર્મીઓને પણ કરાય સ્ટેન્ડ ટૂ

  • અમદાવાદ ફાયર વિભાગના 16 ફાયર સ્ટેશનના 600 થી વધુ કર્મીઓને પણ કરાય સ્ટેન્ડ ટૂ
  • તમામ ફાયરકર્મીઓની રજા રદ કરવામાં આવી
  • ફાયરના તમામ સાધનો પણ કરવામાં આવ્યા તૈયાર
  • પાણી ભરાય, ઝાડ ધરાશાય, અન્ય આપત્તિ જનક પરિસ્થિતિમાં ક્યાં પ્રકારે કામ કરવું તે અંગે માહિતીગાર કરાયા

09:37 September 30

કોરોના: છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ મળ્યા

  • કોરોના: છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ મળ્યા, જે દરમિયાન 28,718 દર્દીઓ સાજા થયા


 

09:06 September 30

અમદાવાદ : શાહીન વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં

અમદાવાદ : શાહીન વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારોને કરાય એલર્ટ

દરિયા કિનારાના વિસ્તારના વિસ્તારમાં લોકોને એલર્ટ રહેવા સૂચના

આજે બપોરે કચ્છના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદ્ભવશે તેવી હવામાન વિભાગની આગાહી

સુરત, ભરૂચ, વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાત પડશે ભારે વરસાદ

રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં NDRF અને SDRFની પણ કરાઈ સ્ટેન્ડ ટૂ

સુરતના તમામ બીચ બંધ રાખવા તંત્રની સૂચના

09:05 September 30

નવસારી : શાહીન વાવાઝોડાની અસરની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

  • નવસારી : શાહીન વાવાઝોડાની અસરની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
  • નવસારી જિલ્લાના 2 બીચ પ્રવાસીઓ માટે 2 દિવસ માટે પ્રતિબંધ
  • નવસારીના દાંડી અને ઉભરાટ બીચ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ
  • નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇ હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ છે

09:02 September 30

નવ નિયુક્ત પ્રધાનોની આજથી જન અશીર્વાદ યાત્રા, 30 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ચાલશે

  • નવ નિયુક્ત પ્રધાનોની આજથી જન અશીર્વાદ યાત્રા
  •  30 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ચાલશે

08:40 September 30

કચ્છ:મેઘ માહોલની વચ્ચે કચ્છમાં સચારો વરસાદ

  • કચ્છ:મેઘ માહોલની વચ્ચે કચ્છમાં સચારો વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કચ્છના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો
  • અંજાર, મુન્દ્રમાં 3 ઇંચ વરસાદ નોંધાયો
  • ભુજ, નખત્રાણા, અબડાસા,ભચાઉ માં 2 ઇંચ વરસાદ નોંધાયો
  • માંડવી,રાપર, લખપત, ગાંધીધામમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

08:40 September 30

નવસારીમાં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 મહિલા સહિત 11 ઝડપાયા

  • નવસારીમાં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 મહિલા સહિત 11 ઝડપાયા
  • નવસારી કોર્ટની સામે આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ચાલતી હતીએ દારૂની પાર્ટી
  • નવસારી ટાઉન પોલીસે મોડી રાતે રંગમાં ભંગ પાડી 11 ની કરી ધરપકડ
  • પકડાયેલ મહિલાઓ પણ દારૂના નશામાં હોવાની વાત
  • સોશ્યલ મીડિયામાં બુલેટ રાણી તરીકે જાણીતી મહિલા પણ પાર્ટીમાં પકડાઈ
  • પૈસાદાર અને નામાંકિત લોકોની દારૂની પાર્ટી શહેરમાં ચર્ચાએ
  • પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો પણ કરી કબ્જે
  • તમામ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શરૂ કરી તપાસ

07:30 September 30

કચ્છ: વરસાદી મહોલની વચ્ચે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

  • કચ્છ: વરસાદી મહોલની વચ્ચે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો
  • આજે વહેલી સવારના 5:30 વાગ્યે આવ્યો આંચકો
  • રિકટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઇ
  • આંચકાનો કેન્દ્ર બિંદુ રાપરથી 22 કી.મી દૂર નોંધાયું

07:13 September 30

પશ્ચિમ બંગાળ: ભવાનીપુર પેટા ચૂંટણીમાં મતદાન શરૂ

  • પશ્ચિમ બંગાળ: ભવાનીપુર પેટા ચૂંટણીમાં મતદાન શરૂ
  •  મમતા બેનર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે

06:31 September 30

RSS પ્રમુખ મોહન ભાગવતની આજથી જમ્મુ-કાશ્મીરની ચાર દિવસની મુલાકાત

  • RSS પ્રમુખ મોહન ભાગવતની આજથી જમ્મુ-કાશ્મીરની ચાર દિવસની મુલાકાત


 

06:29 September 30

Breaking News :જુનાગઢ પોલીસને મળી મોટી સફળતા, પોસ ડોડવાનો જથ્થો ઝડપી પાડ્યો

  • મુંબઈમાં 4 ઓક્ટોબરથી ધોરણ 8 થી 12 ની સ્કુલો ફરી શરુ થશે-BMC કમિશનર
Last Updated : Sep 30, 2021, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details