- પ્રાથમિક સ્કૂલો ઓફલાઇન થતા બી.એલ.ઓની કામગીરીથી છુટા કરવા શિક્ષકોએ લખ્યો પત્ર
- અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે ચૂંટણી અધિકારીને કરી રજુઆત
- દોઢ વર્ષ પછી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા છે માટે વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું જરૂરી
- ઓનલાઈનમાં વિદ્યાર્થીઓથી છૂટી ગયેલું શિક્ષણ અત્યારની પરિસ્થિતિએ મળે તે ખૂબ જરીરી
- ઘણી શાળાઓમાં 90 થી 95 ટકા શિક્ષકોને બી.એલ.ઓ કામગીરી માટે ઓર્ડર આવ્યા છે
- જો સરકારી પ્રથમીક સ્કૂલના તમામ સિક્ષકો હજુ અન્ય કામગીરી કરશે તો વિદ્યાર્થીઓને કયારે ભણાવશે ?
- અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે બી.એલ.ઓની કામગીરી સરકારી અન્ય કર્મચારીઓને આપવા કરી માંગ
Breaking News : ગાંધીનગર : વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણુક - મુખ્ય સમાચાર
13:31 September 21
પ્રાથમિક સ્કૂલો ઓફલાઇન થતા બી.એલ.ઓની કામગીરીથી છુટા કરવા શિક્ષકોએ લખ્યો પત્ર
13:20 September 21
ગાંધીનગર : વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણુક
- ગાંધીનગર : વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણુક
- ભરૂચના ધારાસભ્ય છે દુષ્યંત પટેલ, આ પહેલા રાજેન્દ્ર ત્રિવેદી હતા
13:19 September 21
પોરબંદર : અરબી સમુદ્રમાંથી પકડાયેલ ઈરાની નાગરિક અને ડ્રગ્સનો મામલો
પોરબંદર : અરબી સમુદ્રમાંથી પકડાયેલ ઈરાની નાગરિક અને ડ્રગ્સનો મામલો
7 ઈરાની નાગરિક ડ્રગ્સને પોરબંદર ખાતે લવવામાં આવ્યા હતા.
7 ઈરાની નાગરિકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા
તમામ ઈરાની નાગરિકોના કોરોના રિપોર્ટ નેગેટિવ
તમામ નાગરિકોનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે
13:00 September 21
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી
- રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ, વરસાદ આવતા રસ્તાઓ પાણી પાણી
- બે દિવસના વિરામ બાદ રાજકોટમાં વરસાદ.
12:50 September 21
ગાંધીનગરમાં ગૃહવિભાગની મહત્વની બેઠક
- ગાંધીનગરમાં ગૃહવિભાગની મહત્વની બેઠક
- વિધાનસભા સત્રને લઈને ગૃહવિભાગની બેઠક
- મુખ્યપ્રધાન કાર્યાલય ખાતે બેઠકનું આયોજન
- CM, ગૃહપ્રધાન, IPS વિકાસ સહાય, નિપુર્ણા તોરવને, બ્રિજેશ ઝા બેઠકમાં ઉપસ્થિત
12:47 September 21
અમદાવાદ શહેરમાં વેક્સિન ફરજીયાત કરવામાં આવતા નાગરિકો અટવાયા
- અમદાવાદ શહેરમાં વેક્સિન ફરજીયાત કરવામાં આવતા નાગરિકો અટવાયા
- મનપા દ્વારા વેક્સિન અંગે લેવામાં આવેલ નિર્ણયથી બહારગામના મુસાફરો અટવાયા
- અનેક મહિલાઓએ વેક્સિન લીધેલ પરંતુ મોબાઈલ ફોન અથવા પ્રમાણપત્ર ન હોવાથી હેરાન
- સતત બીજા દિવસે BRTS અને AMTSમાં મુસાફરી કરતા લોકો અટવાયા
12:33 September 21
ગાંધીનગર : વિધાનસભા ખાતે આગામી દિવસોમાં બે દિવસીય ચાલનારા સત્રને ધ્યાને રાખી કોંગ્રેસની બેઠક
- ગાંધીનગર : વિધાનસભા ખાતે આગામી દિવસોમાં બે દિવસીય ચાલનારા સત્રને ધ્યાને રાખી કોંગ્રેસની બેઠક
- કોંગ્રેસ પક્ષના ખંડમાં પક્ષના તમામ ધારાસભ્યોની બેઠક મળી
- વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં યોજાઇ બેઠક
11:41 September 21
વડોદરા: કેતન ઇનામદારને પ્રતીક ધારણાની પોલીસ મંજૂરી ન મળી
- વડોદરા: કેતન ઇનામદારને પ્રતીક ધારણાની પોલીસ મંજૂરી ન મળી
- કેતન ઇનમદારે સર્કિટ હાઉસ ખાતેજ પ્રતીક ધરણા શરૂ કર્યા
11:35 September 21
વડોદરા: બરોડા ડેરી વિવાદ મુદ્દો , પશુપાલકોની પોલીસે અટકાયત કરી
- બરોડા ડેરી મામલો.
- બરોડા ડેરી ખાતે જઇ રહેલા સભાસદો તેમજ પશુપાલકોની પોલીસે અટકાયત કરી.
- સાવલી ગોઠડા ચોકડી પાસે ડેરી ખાતે જઇ રહેલા સાવલી તેમ જ ડેસર ના પશુપાલકો ને પોલીસે ડિટેઇન કર્યા.
- સાવલી પોલીસ દ્વારા સૌથી વધુ પશુપાલકોને ડિટેન કરાયા
11:31 September 21
રાજકોટ:રાજ્યના નવા મુખ્યપ્રધાનને લઈને હાર્દિક પટેલનું નિવેદન
- રાજકોટ:રાજ્યના નવા મુખ્યપ્રધાનને લઈને હાર્દિક પટેલનું નિવેદન.
- નવા મુખ્યપ્રધાનને પદે જે માણસ બિરાજમાન થયા છે તેનું નામ કોઈ જાણે છે તેમની કામગીરી કોઈ જાણે છે.
- આ નવી સરકારનું વિઝન શુ છે.
- નવી સરકાર પાસે બેરોજગાર લોકો માટે છે કાઈ આયોજન..
11:17 September 21
પ્રધાન બ્રિજેશ મીરજની ડીડીઓ સાથે બેઠક
- પ્રધાન બ્રિજેશ મીરજની ડીડીઓ સાથે બેઠક
- રાજ્યના તમામ ડીડીઓ વિડિઓ કોન્ફ્રાન્સથી જોડાયા
- બેઠકમાં ગ્રામીણ વિકાસની યોજનાઓ મુદ્દે ચર્ચા
- જિલ્લા પંચાયત હસ્તકના કામોને લઈને ચર્ચા
11:05 September 21
સુરત : સુરતનો મુકુંદ લાધા CA ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં દેશમાં 45માં ક્રમે આવ્યો
- સુરત : સુરતનો મુકુંદ લાધા CA ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં દેશમાં 45માં ક્રમે આવ્યો.
- મુકુંદ લાધાએ 500 માંથી 520 ગુણ મેળવ્યા
- શહેરમાં પ્રથમ ક્રમે આવ્યો.
- આ પરીક્ષા જુલાઈમાં લેવામાં આવી હતી.
- કોવિડ-19ના કારણે ઓનલાઇન શિક્ષણ મેળવી દેશમાં 45 ક્રમે આવ્યો.
11:05 September 21
રાજકોટ: કોંગ્રેસના કાર્યકાળી અધ્યક્ષ હાર્દિક પટેલની રાજકોટમાં પત્રકાર પરિષદ
- રાજકોટ: કોંગ્રેસના કાર્યકાળી અધ્યક્ષ હાર્દિક પટેલની રાજકોટમાં પત્રકાર પરિષદ.
- કોવિડ 19 ન્યાય યાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજી.
- ગુજરાતમાં 31 હજારથી વધુ કોવિડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારની કોંગ્રેસ દ્વારા કરવામાં આવી મુલાકાત.
- પરિવારના સભ્યોનો સર્વે કરીને ફોર્મ ભરવામાં આવ્યા.
- ગુજરાતમાં 2 લાખ જેટલા લોકોના કોરોનામાં થયા મોત.
- રાજ્ય સરકાર દ્વારા કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને સહાય આપે તેવી કોંગ્રેસની માંગ.
11:04 September 21
અમદાવાદ: આરોગ્યપ્રધાન ઋષિકેસ પટેલ પહોંચ્યા સોલા સિવિલની મુલાકાતે
- અમદાવાદ: આરોગ્યપ્રધાન ઋષિકેસ પટેલ અને નિમિશાબેન પહોંચ્યા સોલા સિવિલની મુલાકાતે
- એક બાદ એક અલગ અલગ સ્થળોની લઇ રહ્યા છે મુલાકાત
- દર્દીઓની આરોગ્યપ્રધાન લઇ રહ્યા છે ખબર
10:55 September 21
24 કલાકમાં કોરોના વાયરસના 26,115 નવા કેસ નોંધાયા
- 24 કલાકમાં કોરોના વાયરસના 26,115 નવા કેસ નોંધાયા
- જ્યારે 252 લોકોના મોત
10:51 September 21
ગાંધીનગર: લેન્ડ ગ્રેબીંગની રાજ્યભરમાં સમસ્યા
- ગાંધીનગર: લેન્ડ ગ્રેબીંગની રાજ્યભરમાં સમસ્યા
- બે દિવસીય વિધાનસભા સત્રમાં લેન્ડ ગ્રેબિંગના પ્રશ્નો અંગે નિર્ણય
- કોર્ટ કેસ ચાલતાં હોય તેવા લેન્ડ ગ્રેબિંગ અંગે પ્રશ્નોના જવાબ ન આપવા સૂચન
- મહેસૂલ વિભાગે લેન્ડ ગ્રેબિંગ પ્રશ્નોત્તરી મુદ્દે સુચના આપી
- કોર્ટ કેસ સિવાયના લેન્ડ ગ્રેબિંગ કેસના જવાબ રજૂ કરાશે
- આગામી વિધાનસભા સત્રમાં વિપક્ષી ધારાસભ્યોના પ્રશ્નોને આધીન સુચન કરાયું
- અધિકારીઓને એલ.એ.ક્યુ. (પ્રશ્નોત્તરી)માં સુધારા કરવાનું સુચન કર્યું
10:44 September 21
સુરતનો મુકુંદ લાધા CA ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં દેશમાં 45માં ક્રમે આવ્યો
- સુરતનો મુકુંદ લાધા CA ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં દેશમાં 45માં ક્રમે આવ્યો.
- મુકુંદ લાધાએ 500 માંથી 520 ગુણ મેળવ્યા
- શહેરમાં પ્રથમ ક્રમે આવ્યો.
- આ પરીક્ષા જુલાઈમાં લેવામાં આવી હતી.
- કોવિડ-19ના કારણે ઓનલાઇન શિક્ષણ મેળવી દેશમાં 45 ક્રમે આવ્યો.
10:43 September 21
સુરત : પાણીજન્ય રોગચાળાાએ માથુ ઉચક્યું
- સુરત : પાણીજન્ય રોગચાળાાએ માથુ ઉચક્યું
- પાંડેસરામાં ત્રણ વર્ષના બાળકનું ઝાડા ઊલટી બાદ મોત નીપજ્યું
- ગણેશનગરમાં જ 2 દિવસમાં ઝાડા ઊલટી બાદ 2ના મોત થયાં
- ઝાડા ઉલટી થયા બાદ બેભાન થઈ જતા બાળકને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો
- 2 દિવસ પહેલા ઝાડા ઊલટી બાદ યુવાનનું મોત થયું
10:32 September 21
આણંદ: જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
- આણંદ: જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર.
- જિલ્લાના 8 તાલુકામાં વરસાદ વર્ષયો.
- સિઝનનો અંદાજિત 84.4 ટકા વરસાદ નોંધાયો.
- આણંદ જિલ્લાના આણંદ અને ખંભાત તાલુકા માં 100 ટકા કરતા વધારે વરસાદ.
- મંગળવાર સવારે 6 વાગ્યા થઈ 10 વાગ્યા વચ્ચે તાલુકા પ્રમાણે વરસાદ.
- આંકલાવ 7 mm
- આણંદ 28 mm
- ઉમરેઠ . 13mm
- ખંભાત. 14 mm
- તારાપુર 11 Mm
- પેટલાદ 0 mm
- બોરસદ 2 mm
- સોજીત્રા. 2 mm
- જિલ્લામાં વર્ષનો સરેરાશ વરસાદ.
- તાલુકો. સિઝનનો કુલ વરસાદ : ટકા.
- આંકલાવ 534 mm. 65.04 ટકા
- આણંદ 920 mm 109.52 ટકા
- ઉમરેઠ . 537mm 81.74 ટકા
- ખંભાત. 785 mm 103.15 ટકા
- તારાપુર 507 Mm 75.45 ટકા
- પેટલાદ 608 mm 75.06 ટકા
- બોરસદ 571 mm 69.80 ટકા
- સોજીત્રા. 686 mm 94.49 ટકા
09:52 September 21
કચ્છ: આડેસર ચેકપોસ્ટ પાસેથી 65 લાખનો દારૂ પકડાયો
- કચ્છ: આડેસર ચેકપોસ્ટ પાસેથી 65 લાખનો દારૂ પકડાયો
- આડેસર ચેકપોસ્ટ પાસેથી 65 લાખનો દારૂ પકડાયો
- પોલીસે દારૂની 1142 પેટી સાથે કુલ 14880 દારૂની બોટલ ઝડપી
- ટ્રક સહિત પોલીસે 81,95,700 નો મુદામાલ કબ્જે કર્યો
- દારૂની સાથે પોલીસે ઉત્તરપ્રદેશના એક ઇસમની કરી ધરપકડ
08:47 September 21
વિદેશપ્રધાન એસ. જયશંકર આજે ન્યુયોર્કની મુલાકાતે, નૉર્વે અને બ્રિટનનાં પોતાના સમકક્ષો સાથે કરશે બેઠક
- વિદેશપ્રધાન એસ. જયશંકર આજે ન્યુયોર્કની મુલાકાતે
- નૉર્વે અને બ્રિટનનાં પોતાના સમકક્ષો સાથે કરશે બેઠક
08:36 September 21
ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં ધમકીઓ મળી, કહ્યું - હોટલો અને વિમાનોમાં બોમ્બ રાખશે
- ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડમાં ધમકીઓ મળી, કહ્યું - હોટલો અને વિમાનોમાં બોમ્બ રાખશે
08:26 September 21
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 23 સપ્ટેમ્બરે પીએમ મોદીને મળશે
- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ 23 સપ્ટેમ્બરે પીએમ મોદીને મળશે
08:14 September 21
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ
- અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ
- અનેક વિસ્તારોમાં વરસાદ
07:10 September 21
Breaking News : ગાંધીનગર : વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણુક
- કચ્છ:મુન્દ્રા અદાણી બંદરે ડીઆરઆઈની ટીમે ટેલકમ પાવડરની આડમાં ઘુસાડાતો ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપ્યો તે મામલો
- 6 દિવસની તપાસ બાદ 3000 કિલો હેરોઇન બે કન્ટેનરમાંથી જપ્ત
- ચેન્નઇના દંપતી સુધાકર અને વૈશાલીની ધરપકડ કરી ભુજ નાર્કોટિક્સ કોર્ટમાં કરાયા રજૂ
- કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
- ડીઆરઆઈની ટિમ તપાસ માટે હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્હી જશે
- અફઘાનિસ્તાનમાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ મોકલાયુ હતું કચ્છ
- 3000 કિલો હિરોઈનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 15,000 કરોડ
- દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરાઈ ની ચર્ચા
- રાષ્ટ્રીય સુરક્ષાને સંબંધિત એજન્સીઓ તપાસમાં જોડાઈ
- મુન્દ્રામાં વધુ ત્રણ કન્ટેનરની કસ્ટમ તંત્રે શરૂ કરી તપાસ
- અફઘાનિસ્તાનથી આવેલા ત્રણેય કન્ટેનરો ને ખોલવાની કાર્યવાહી શરૂ કરાઈ
- મુન્દ્રા MICT ખાતે અફઘાનિસ્તાનથી આવેલા ત્રણ કન્ટેનરો ની શંકાના આધારે તપાસ હાથ ધરાઈ
- મુન્દ્રા પોર્ટ પર વધુ કડાકા ભડાકા થવાની શક્યતાઓ