ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : વડોદરા : ડેરી વિવાદ સમાધાન મુદ્દે સાવલી ધારાસભ્યએ આપ્યો ખુલાશો

Breaking News
Breaking News

By

Published : Sep 9, 2021, 7:20 AM IST

Updated : Sep 9, 2021, 2:15 PM IST

14:13 September 09

વડોદરા : ડેરી વિવાદ સમાધાન મુદ્દે સાવલી ધારાસભ્યએ આપ્યો ખુલાશો

  • વડોદરા : ડેરી વિવાદ સમાધાન મુદ્દે સાવલી ધારાસભ્યએ આપ્યો ખુલાશો.
  • ડેરી વિવાદને રાજકીય મુદ્દો ન બનાવવા જણાવ્યું.
  • બરોડા ડેરીની આગામી સભામાં ભાવફેરની રકમ દૂધ મંડળીને ચૂકવાસેનું આપ્યું આશ્વાસન
  • દીનુંમામા અને જીલ્લા ભાજપાના મોવડીમંડળ એ અન્ય મુદ્દે પણ કાર્યવાહી ની આપી છે હૈયાધારણા.
  • તાલુકાના હરએક પ્રજાલક્ષી પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો જ રહીશનું જણાવ્યુ.

13:09 September 09

હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ કલાકમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

  • હવામાન વિભાગની આગાહી
  • આગામી ત્રણ કલાકમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે
  • બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી

13:02 September 09

ગાંધીનગર : રાજ્ય સરકારે બાલ સેવા યોજના કરી બંધ

  • ગાંધીનગર : રાજ્ય સરકારે બાલ સેવા યોજના કરી બંધ
  • કોરોનામાં અનાથ બાળકો માટે રાજ્ય સરકારે બાલ સેવા યોજના શરૂ કરી હતી
  • બાલ સેવા યોજના અંતર્ગત એક બાળક દીઠ અંદાજે 4 હજાર રુપિયા નુ અપાતું હતું ભરણ પોષણ
  • અનાથ બાળકો માટે અરજીઓ વધતા રાજ્ય સરકારે યોજના કરી બંધ
  • અન્ય કારણોસર અનાથ બનેલા બાળકોની અરજી વધતા લેવાયો નિર્ણય
  • અકસ્માત , ડાયાબિટીશ , આત્મહત્યા , દારૂનું વ્યસન વગેરે કારણોથી પણ અવસાન થયેલા ની સંખ્યા વધુ હોવાને લઇને રાજ્ય સરકારે લીધો નિર્ણય

13:01 September 09

રાજકોટમાં સસ્તા અનાજ કૌભાંડ મામલો

  • રાજકોટમાં સસ્તા અનાજ કૌભાંડ મામલો.
  • પીએમ મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદી આજે રાજકોટ ખાતે આવી પહોંચ્યા.
  • રાજકોટમાં સસ્તા અનાજની દુકાન મામલે જિલ્લા કલેકટરને કરશે રજુઆત.
  • સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોને ડરાવામાં આવતા હોવાનો આક્ષેપ.
  • ગુજરાત સસ્તા અનાજ દુકાન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનો આક્ષેપ.

12:50 September 09

દિવ્યાંગો માટે રાજય સરકાર પંચાયત સેવા વર્ગ-3 ની ભરતીમા 4 ટકા અનામત અપાશે

  • ગાંધીનગર :  રાજ્ય સરકાર નો મહત્વનો નિર્ણય
  • સરકારી ભરતીમાં કરાયો નિર્ણય
  • દિવ્યાંગો માટે રાજય સરકાર પંચાયત સેવા વર્ગ-3 ની ભરતીમા 4 ટકા અનામત અપાશે

12:05 September 09

અમદાવાદ: રેલ્વે પોલિસે સાણસી ગેંગના આરોપીની કરી ધરપકડ

  • અમદાવાદ: રેલ્વે પોલિસે સાણસી ગેંગના આરોપીની કરી ધરપકડ.
  • આંતરરાજ્ય ગેંગ ચાલુ ટ્રેન કરતી હતા ચોરી.
  • અમદાવાદ સહીત અન્ય રાજ્યના 5 ગુનાનો ભેદ ઉકેલાયો.
  • ગેંગના અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી
  • રેલ્વે lcb એ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી

11:43 September 09

રાજ્યમાં રવિવારે GPSC દ્વારા વર્ગ-3ની પરીક્ષા યોજાશે

  • રાજ્યમાં રવિવારે GPSC દ્વારા વર્ગ-૩ની પરીક્ષા યોજાશે
  • અધિક મદદનીશ ઈજનેર(મિકેનીકલ)ની પરીક્ષા યોજાશે
  • અમદાવાદમાં 17 પેટા કેન્દ્રોમાં લેવામાં આવશે પરીક્ષા
  • અમદાવાદમાં કુલ 4037 ઉમેદવારો આપશે પરીક્ષા
  • ઉમેદવારો માટે 169 રૂમોની ફાળવણી કરાઈ

11:42 September 09

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠનોની સંયુક્ત રાજ્ય કારોબારી બેઠક યોજાશે

  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠનોની સંયુક્ત રાજ્ય કારોબારી બેઠક યોજાશે
  • આવતીકાલે યોજાશે આ બેઠક
  • અમદાવાદ ખાતે યોજાશે આ બેઠક
  • ડૉ. હેડગેવાર ભવન ખાતે યોજાશે આ બેઠક
  • સવારે 9 થી 5 દરમિયાન બેઠક ચાલશે

11:36 September 09

આણંદ LCB આ ઝડપ્યું રાજ્યવ્યાપી RC BOOK કૌભાંડ

  • આણંદ LCB આ ઝડપ્યું રાજ્યવ્યાપી RC BOOK કૌભાંડ.
  • બનાવટી RC BOOK બનાવી કરતા હતા વેચાણ.
  • ઉમરેઠના બે શખ્સની 16 જેટલી નકલી RC BOOK સાથે કરી અટકાયત.
  • આરોપીઓ જુના સાધનોની દલાલી કરતા હોવાનો ખુલાસો..
  • ઘટનામાં માસ્ટર માઈન્ડ બનાસકાંઠાનો રહેવાસી
  • પોલીસે માસ્ટર માઈન્ડની ઓફિસે દરોડો કરી 1252 RC BOOK કરી જપ્ત.
  • મુખ્ય સૂત્રધાર RTO એજન્ટ હોવાનો ખુલાસો.
  • પોલીસ એ પ્રિન્ટર લેપટોપ સહિત 56700 ઉપરાંત નો મુદ્દમાલ કર્યો જપ્ત
  • આણંદ LCB એ તલસ્પર્શી તાપસ હાથ ધરી.

11:12 September 09

સુરતની BCAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

  • સુરતની BCAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • આ વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવી સુરતનું ગૌરવ વધાવ્યું છે.
  • 4 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં નેશનલ કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં 25 શહેરોએ ભાગ લીધો હતો.
  • આ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં અંડર-19માં સુરતની નાઝ પટેલએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
  • આ પેહલા નાઝ પટેલે 6 બ્રોન્સ, 3 સિલ્વર અને 4 ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
  • વિદ્યાર્થીની બાઈટ સાથે સ્ટોરી ફાઈલ થશે.

11:05 September 09

આવતીકાલે ભારત આવશે ઑસ્ટ્રેલિયાના વિદેશ અને રક્ષાપ્રધાન, 2+2 મીટિંગ યોજાશે

  • આવતીકાલે ભારત આવશે ઑસ્ટ્રેલિયાના વિદેશ અને રક્ષાપ્રધાન, 2+2 મીટિંગ યોજાશે

11:02 September 09

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજ્યપ્રધાન વાસણભાઇ આહિર

  • સોમનાથ મહાદેવના દર્શનાર્થે રાજ્યપ્રધાન વાસણભાઇ આહિર.
  • સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 
  • પૂજારી  દ્વારા તેમનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. 
  • આ પ્રસંગે  વાસણભાઇ દ્વારા  પૂજારીશ્રીને કચ્છી પાઘડી અને શાલ ઓઢાડીને સન્માનિત કરેલ હતા.

11:01 September 09

સુરત : શહેરમાં મોડી રાતે ગલેમંડીમાં આવેલ બે માળનું મકાનનો ડાબો ધરાશય

  • સુરત : શહેરમાં મોડી રાતે ગલેમંડીમાં આવેલ બે માળનું મકાનનો ડાબો ધરાશય.
  • તુષાર ફળીયામાં આ મકાન આવ્યું છે.
  • લાપસીવાળા મેન્સન નામના વ્યક્તિનું આ મકાન છે.
  • જોકે આ મકાન ખાલી હોવાથી કોઈ જાનહાની થઇ નથી.
  • SMC દ્વારા ત્રણ વર્ષ પેહલા જ નોટિસ આપવામાં આવી હતી.
  • આ મકાન ધરાશયથી બાજુના મકાનને પણ ખુબ જ નુકસાન થયું.

09:57 September 09

રાજકોટ-છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સારો વરસાદ

  • રાજકોટ-છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સારો વરસાદ.
  • રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક.
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં મોટા પ્રમાણમાં આવ્યા નવા નીર.
  • ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 32 ફૂટ,છેલ્લા 24 કલાકમાં 1.54 ફૂટ નવા નિરની આવક
  • આજી ડેમ-1 ની હાલની સપાટી 16.80 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 36.51 ફૂટ, છેલ્લા 24 કલાકમાં 0.43 ફૂટ નવા નિરની આવક.
  • ન્યારી-1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી,જેની કુલ સપાટી 47.57 ફૂટ,છેલ્લા 24 કલાકમાં 0.16 ફૂટ નવા નિરની આવક.
  • આજી-2 ગત રાત્રીના થયો છે ઓવરફ્લો, ચાલુ સીઝનમાં બીજી વખત થયો ઓવરફ્લો.

09:54 September 09

સુરતમાં USની મહિલાનું સફળ સર્જરી, સતત 12 વર્ષથી યુરિનલ સમસ્યાથી પીડાતી હતી

  • સુરતમાં USની મહિલાનું સફળ સર્જરી.
  • સતત 12 વર્ષથી યુરિનલ સમસ્યાથી પીડાતી હતી
  • દેશમાં પ્રથમ વખત NRI મહિલાનું સર્જરી કરવામાં આવ્યું.
  • NRI મહિલાને આ સર્જરીથી જવી જિંદગી મળી.

09:43 September 09

કોરોના: છેલ્લા 24 કલાકમાં 43,263 નવા કેસ, 338 મોત

  • કોરોના: છેલ્લા 24 કલાકમાં 43,263 નવા કેસ, 338 મોત


 

08:52 September 09

કરનાલ: ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલુ, મોબાઇલ ઇન્ટરનેટ- SMS સેવા 12 વાગ્યા સુધી બંધ

  • કરનાલ: ખેડૂતોનો વિરોધ પ્રદર્શન ચાલુ
  • મોબાઇલ ઇન્ટરનેટ- SMS સેવા 12 વાગ્યા સુધી બંધ


 

08:25 September 09

બ્રહ્મપુત્ર નદી બોટ દુર્ઘટના: 87 લોકો શોધી કાઢ્યા, સર્ચ ઓપરેશન ચાલુ

  • બ્રહ્મપુત્ર નદી બોટ દુર્ઘટના: 87 લોકો શોધી કાઢ્યા, સર્ચ ઓપરેશન ચાલુ


 

08:15 September 09

રાહુલ ગાંધી આજથી જમ્મુની મુલાકાતે, વૈષ્ણો દેવીના કરશે દર્શન

  • રાહુલ ગાંધીની આજથી જમ્મુની મુલાકાત વૈષ્ણો દેવી દર્શનથી શરૂ થશે

07:27 September 09

સુરત : પોલીસ કર્મીનું અકસ્માતમાં થયું મોત

  • સુરત : પોલીસ કર્મીનું અકસ્માતમાં થયું મોત
  • હેડક્વાર્ટરના કયું.આર.ટી.ડ્રાયવર દીપકભાઈનું થયું મોત
  • નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા દરમ્યાન ટેમ્પો ચાલકે લીધા અડફેટે
  • રંગોળી ચોકડી નજીક થયો અકસ્માત

07:20 September 09

વડાપ્રધાન મોદી આજે સવારે 10 વાગે પેરાલિમ્પિક ખેલાડીઓને મળશે

  • વડાપ્રધાન મોદી આજે સવારે 10 વાગે પેરાલિમ્પિક ખેલાડીઓને મળશે

06:54 September 09

Breaking News : વડોદરા : ડેરી વિવાદ સમાધાન મુદ્દે સાવલી ધારાસભ્યએ આપ્યો ખુલાશો

  • આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • ખાસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. 
  • NDRF અને SDRFની ટીમો એલર્ટ, વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં 1-1 ટીમ મોકલાઇ
Last Updated : Sep 9, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details