ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS: આજે ગુજકેટની પરીક્ષાનું પરિણામ થશે જાહેર - undefined

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Aug 21, 2021, 6:33 AM IST

06:28 August 21

સવારે 10 વાગ્યે ઓનલાઈન જાહેર કરવામાં આવશે પરિણામ

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ હતી પરીક્ષા
     
  • આજે શનિવારે સવારે 10 કલાકે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે પરિણામ
     
  • વિદ્યાર્થીઓ સીટ નંબરના આધારે બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકશે પરિણામ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details