ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BREAKING NEWS : છેલ્લા 24 કલાકમાં 996 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - live page

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Jun 5, 2021, 6:53 AM IST

Updated : Jun 5, 2021, 7:52 PM IST

19:52 June 05

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

છેલ્લા 24 કલાકમાં 996 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા  

રિકવરી રેટ - 96.32

આજે 3,004 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

કુલ ડિસ્ચાર્જ - 7,85,375

છેલ્લા 24 કલાકમાં 15 કોરોના દર્દીના મોત થયા

આજે  2,63,507 લોકોનું રસીકરણ કરાયું

18:19 June 05

સોમવાર સાત જૂનથી અમદાવાદ શહેરમાં AMTS - BRTS થશે શરૂ

સોમવાર સાત જૂનથી અમદાવાદ શહેરમાં AMTS - BRTS થશે શરૂ

50 ટકા ક્ષમતા સાથે બસ સેવા થશે શરૂ  

કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા તંત્રએ લીધો નિર્ણય

માર્ચ મહિનાથી બંધ હતી બસ સેવા

15:43 June 05

AMC સેવા અંતર્ગત નગરજનોને મફત વૃક્ષો વાવી આપવામાં આવશે

અમદાવાદ - પર્યાવરણ દિવસે AMCની નવી જાહેરાત

AMC સેવા અંતર્ગત નગરજનોને મફત વૃક્ષો વાવી આપવામાં આવશે

AMC સેવા એપથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ AMC ઘરે આવી વૃક્ષો વાવી આપશે

25 જૂનથી 30 જૂન સુધી મનપા ઝાડ વાવી આપશે

15:17 June 05

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના નેતૃત્વને ગણાવ્યુ 'સ્કિજોફ્રેનિયા'નું શિકાર

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું વિવાદાસ્પદ ટ્વિટ

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના નેતૃત્વને ગણાવ્યુ 'સ્કિજોફ્રેનિયા'નું શિકાર

'સ્કિજોફ્રેનિયા' છે એક ગંભીર માનસિક બિમારી

15:08 June 05

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસથી પીડાતા 25 લોકો થયા ડિસ્ચાર્જ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસથી પીડાતા 25 લોકો થયા ડિસ્ચાર્જ

મ્યુકોરમાઇકોસિસના એક સાથે 25 દર્દીઓને રજા આપવામાં આવી

20 દિવસથી વધુ સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી

હાલ 400 કરતા વધુ દર્દીઓ સારવાર હેઠળ

અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 550 જેટલી સર્જરી કરવામાં આવી

15:07 June 05

અમદાવાદ - આમ આદમી પાર્ટીએ જાહેર કરી અમદાવાદ સમિતિ પાર્ટીની બોડી

અમદાવાદ - આમ આદમી પાર્ટીએ જાહેર કરી અમદાવાદ સમિતિ પાર્ટીની બોડી

શિવ કુમાર ઉપાધ્યાય ગુજરાત પ્રભારીએ કરી બોડી જાહેર

બે મહિના પહેલા પ્રમુખની જાહેર કરવામાં આવી હતી

અમદાવાદ સમિતિની જાહેર કરવામાં થોડો વિલંબ થયો છે

મીડિયાના માધ્યમથી વેક્સિન અંગે લોકોને કરી અપીલ

વેક્સિન લેવા અંગે થઈ કરવામાં આવી અપીલ

અમદાવાદ ઝોન સમિતિની યાદી

  • હરીશ કોઠારી - સહ સંગઠન મંત્રી
  • આર.સી.પટેલ - સેક્રેટરી
  • નીતિન બારોટ - સેક્રેટરી
  • અરવિંદ સોલંકી - સેક્રેટરી
  • જિનલ શાહ - CA, ખજાનચી
  • હર્ષદ અસોડિયા - સોશિયલ મીડિયા
  • મયુરીકા માયા - મીડિયા કોઓર્ડીનેટર
  • ચિરાગ શાહ - લોજીસ્ટિક પ્રમુખ
  • કૈલાશ જી - લીગલ સેલ પ્રમુખ
  • સારંગ બ્રહ્મભટ્ટ - લીગલ સેલ પ્રમુખ
  • અલ્પેશ ભાવસાર - આરટીઆઈ સેલ પ્રમુખ
  • આશિષ કંજરીયા - શિક્ષણ સેલ પ્રમુખ

અમદાવાદ શહેર સમિતિ યાદી

  • બિપિનભાઈ પ્રજાપતિ - ઉપ પ્રમુખ
  • બિપિન પટેલ - ઉપ પ્રમુખ
  • અશોકભાઈ ગજેરા - જનરલ સેક્રેટરી
  • રમેશભાઈ વોરા - જનરલ સેક્રેટરી
  • દિનેશ મોહનજી - જનરલ સેક્રેટરી
  • ભૂમિકા કાવેન્દ્ર વોરા - જનરલ સેક્રેટરી
  • મનીષભાઈ સુથાર - સંગઠન મંત્રી

સહ - સંગઠન મંત્રી

  • રાજુભાઈ શર્મા
  • જન કરાજ બ્રહ્મભટ્ટ
  • કેતનભાઈ રાઠોડ
  • દિનેશભાઈ ટાંક
  • ગીતાબેન સુંદરવો
  • વિશાલી કુહાડ

સેક્રેટરી

  • અભિષેક પટેલ
  • મુસ્મરફ રાજપૂત ( બબલુભાઈ )
  • એસ.કે.રાઠોડ
  • શાકિરભાઈ શેખ
  • અમિતભાઈ પંચાલ

કેશિયર

  • શ્રેયસભાઈ ચાવડા ( સીએ )
  • સચિનભાઈ રાજપૂત યુવા પ્રમુખ જયપાલસિંહ રાણા યુવા - ઉપપ્રમુખ

15:07 June 05

સુરત જિલ્લા SOGની ટીમે પલસાણા તાલુકાના તાતીથૈયા વિસ્તારમાંથી 2 બોગસ ડોકટર પકડ્યા

બારડોલી : સુરત જિલ્લા SOGની ટીમે પલસાણા તાલુકાના તાતીથૈયા વિસ્તારમાંથી 2 બોગસ ડોકટર પકડ્યા

તાતીથૈયાના સોની પાર્ક 2માં કરતા હતા પ્રેક્ટિસ

ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાયસન્સ વગર એલોપેથી અને હોમિયોપેથીની આપતા હતા દવા

પોલીસે બંને વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી

13:57 June 05

શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પર્યાવરણ દિન નિમિત્તે વડોદરાની મુલાકાતે

શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પર્યાવરણ દિન નિમિત્તે વડોદરાની મુલાકાતે

ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12 માસ પ્રમોશન

પરિક્ષામાં રેગ્યુલર પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન આપ્યા

રિપીટર પરીક્ષાર્થીઓ માટે નિર્ણય લેવાનું બાકી - ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ્પ્રધાન

13:11 June 05

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથજીનું નિધન

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ-વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથજીનું નિધન 

ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોક

આજે રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાશે

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન 

પદ્મવિભૂષણ સર જગન્નાથજીના સન્માનમાં સમગ્ર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ આજે તા. ૫મી જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો 

આજે દિવસ દરમિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવવામાં આવશે 

રાજ્યમાં આજના દિવસ દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં યોજાય.

12:20 June 05

ગાંધીનગર : ધોરણ 10 માં માસ પ્રમોશન બાદ રાજ્યમાં ધોરણ 11 માં પ્રવેશ બાબતે શાળાઓ મુંજાઈ

ગાંધીનગર :  ધોરણ 10 માં માસ પ્રમોશન બાદ રાજ્યમાં ધોરણ 11 માં પ્રવેશ બાબતે શાળાઓ મુંજાઈ

રાજ્યની અનેક શાળાઓએ નવા વર્ગ માટે મંજૂરી માંગવામાં આવી

200 થી વધુ શાળા નવી શરૂ કરવાની અરજીઓ આવી.

1 જૂન થી અરજીઓ આવવાની શરૂ થઈ

12:15 June 05

નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પર

નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પર

પાલિકા દ્વારા વિવિધ સમિતિઓની રચના બાદ વિજલપોર વિસ્તારના કોર્પોરેટરોમા જોવા મળી હતી નારાજગી

નવસારી ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ તથા રક્તદાન શિબિરનું આયોજન

કાર્યક્રમમાં વિજલપોર વિસ્તારમાંથી જીતેલા કોર્પોરેટરો તથા ચેરમેનનો રહ્યા ગેરહાજર

જલાલપોર ના ધારાસભ્ય આર.સી.પટેલ પણ કાર્યક્રમમાં ન આપી હાજરી

નવસારી વિજલપોર પાલિકાની વિવિધ સમિતિઓની રચના થયા બાદ અમુક કોર્પોરેટરો થયા હતા નારાજ

11:40 June 05

સાબરકાંઠાના વિજયનગરનો બનાવ, સોશિયલ મીડિયા થકી બદનામ કરવાનું વધુ એક પ્રયાસ

  • સાબરકાંઠાના વિજયનગરનો બનાવ
  • સોશિયલ મીડિયા થકી બદનામ કરવાનું વધુ એક પ્રયાસ
  • લઘુમતી સમાજના યુવકે મિત્રતા કેળવી બદનામીનો કર્યો પ્રયાસ
  • ઇન્સ્ટ્રા ઉપર ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કરતા ફરિયાદ
  • સામાજિક રીતે બદનામ કરવાની આપી ધમકી

10:58 June 05

સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ

સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ

યુનિવર્સિટીમાં હાલ ઓનલાઈન શિક્ષણ-પરીક્ષા લેવાશે

યુનિવર્સિટીમાં UG સેમ-3 અને 5ના વર્ગો ચાલુ થશે

PGના સેમ-3 જ્યારે 4 વર્ષના UGમાં સેમ-7 ચાલુ થશે

કૉલેજોમાં 1 નવેમ્બરથી 13 દિવસનું દિવાળી વેકેશન

10:45 June 05

જામનગર આમ આદમી પાર્ટીએ શહેર પ્રમુખ તરીકે કરશન કરમુરની વરણી કરી

જામનગર આમ આદમી પાર્ટીએ શહેર પ્રમુખ તરીકે કરશન કરમુરની વરણી કરી

કરશન કરમુર છેલ્લા પાંચ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે

આહીર સમાજ અગ્રણી કરશન કરમુર પ્રમુખ,આશિષભાઈ ટકારીયા ઉપ પ્રમુખ

06:22 June 05

BREAKING NEWS : છેલ્લા 24 કલાકમાં 996 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • નવસારીમાં મેઘાની પધરામણી
  • નવસારી અને જલાલપોર તાલુકામાં રાત્રી દરમિયાન પડ્યો ધોધમાર વરસાદ
  • નવસારી તાલુકામાં 57 મિમી અને જલાલપોર તાલુકામાં 47 મિમી નોંધાયો વરસાદ
  • સૌથી વધુ રાત્રે 2 થી 4 ના ગાળામાં નવસારીમાં 38 મિમી વરસાદ ખાબક્યો
  • ચીખલી તાલુકામાં 7 મિમી, વાંસદા અને ખેરગામમાં 1 મિમી, જ્યારે ગણદેવી તાલુકો કોરો રહ્યો
  • વરસાદ પડવાને કારણે નવસારી અને જલાલપોરના ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ
Last Updated : Jun 5, 2021, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details