ગુજરાત

gujarat

ETV Bharat / bharat

breaking news: GTUની m.pharmની સેમેસ્ટર 1 અને 2ની ઓનલાઇન પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર - ફટાફટ ન્યૂઝ

breaking news
breaking news

By

Published : May 28, 2021, 8:26 AM IST

Updated : May 28, 2021, 10:35 PM IST

22:34 May 28

વડોદરાના કરજણ નજીકની ઇસ્કોન પેપર મીલમાં લાગી આગ

વડોદરાના કરજણ નજીકની ઇસ્કોન પેપર મીલમાં લાગી આગ

વડોદરાના કરજણ નજીકની ઇસ્કોન પેપર મીલમાં લાગી આગ

કરજણ ટોલનાકા નજીક આવેલા લકોદરા ગામે આવેલી ઇસ્કોન પેપર મીલ માં આગ

સાંજ 7 વાગ્યાના અરસામાં અચાનક પેપરમાં ભીષણ આગ ફાટી નિકળી

પેપરમાં મીલ કામગીરી ચાલુ હોય તે સમયે આગની ઘટના બની હતી.

કરજણ, વડોદરા અને પાદરાથી 6 ફાયર ફાઇટરોની ટીમે આગ પર કાબુ મેળવવા પહોંચી

21:42 May 28

GTUની m.pharmની સેમેસ્ટર 1 અને 2ની ઓનલાઇન પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર

GTUની m.pharmની સેમેસ્ટર 1 અને 2ની ઓનલાઇન પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર

3 જૂનથી 7 જૂન દરમિયાન લેવાશે MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા

પહેલાં 24 મે થી 27 મે દરમિયાન લેવાવાની હતી  આ પરીક્ષા

તૌકતે વાવાઝોડાને કારણે પરીક્ષા મોફુક રખાઈ હતી

20:47 May 28

અમદાવાદ મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણય

અમદાવાદ મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણય

કોરોના કાબૂમાં આવતા કોર્પોરેશનની હોસ્પિટલ નોન કોવિડ તરીકે જાહેર કરાઈ

વી.એસ,  શારદા બેન હોસ્પિટલ નોન કોવિડ તરીકે શરૂ કરાશે

જ્યારે LG અને એસ વી પી હોસ્પિટલ કોવિડ અને નોન કોવિડ બંને તરીકે રહેશે કાર્યરત

સોમવાર થી શરૂ કરવામાં આવશે હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર એડમિત થવાની કામગીરી

19:10 May 28

ઓક્સિજન એક્સપ્રેસની અડધી સદી

ઓક્સિજન એક્સપ્રેસની અડધી સદી

  • જામનગરઃ ઓક્સિજન એક્સપ્રેસની 51 ટ્રેન અત્યાર સુધીમાં 8 રાજ્યોમાં મોકલાઈ
  • ઓક્સિજન એક્સપ્રેસની અડધી સદી
  • 8 રાજ્યોમાં 5,100 ટન ઓક્સિજનનું સપ્લાય કરવામાં આવી
  • હાપાથી 37 ટ્રેન અને કાનાલુસથી 14 ટ્રેન મોકલાઈ

16:29 May 28

વડોદરામાં 13 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ

વડોદરામાં 13 વર્ષની વિદ્યાર્થિની પર દુષ્કર્મ

3 યુવાનોએ દુષ્કર્મ આચર્યું

ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ

3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ આચરી ત્રણેય યુવાનો ફરાર

પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક ને દબોચી લીધો 2 ની શોધખોળ હાથધરી

14:18 May 28

ગાંધીનગર - હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના બે અધિકારી આમને-સામને

  • ગાંધીનગર - હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના બે અધિકારી આમને-સામને,
  • બે અધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઈ સીએમ રૂપાણી સુધી પહોંચી,
  • ડેપ્યુટી ડાયરેક્ટર ઉમેશ ઓઝાએ પુરાવા સાથે સીએમને ફરિયાદ કરી,
  • સીએમ રૂપાણીએ નિયામક - હિસાબી અને તિજોરી અધિકારી ચારુ ભટ્ટ સામે પગલાં લેવા હુકમ કર્યો,
  • સીએમના હુકમ છતાં આક્ષેપિત અધિકારી સામે પગલાં નથી લેવાયા,
  • નિયામક દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટરને દારૂના ખોટાં કેસમાં ફસાવાયા હોવાની સીએમને ફરિયાદ કરી,
  • નિયામક કચેરીમાં દારૂની બોટલ રાખી હોવાનો વીડિયો ફરિયાદીએ વાયરલ કર્યો,
  • નિયામક દ્વારા સરકારની મંજૂરી વગર 7 વખત વિદેશ પ્રવાસ કરાયો હોવાની પણ  ફરિયાદ કરાઈ,
  • નિયામક હિસાબી અને તિજોરી અધિકારી ચારુ ભટ્ટે મીડિયા સામે નિવેદન આપવાનું ના પાડી,

14:01 May 28

Botad breaking

  • બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ચેરમેનની કરાઈ વર્ણી
  • પટેલ જીવરાજભાઈ ની ચેરમેન તરીકે સર્વાનુમતે કરાઈ વર્ણી..
  • યાર્ડમાં ભાજપનું બોર્ડ હોય સ્પષ્ટ બહુમતી સાથે ચેરમેન ની કરાઈ પસંદગી.
  • નવ નિયુક્ત ચેરમેન ને કોરોના ની ગાઈડ લાઈન મુજબ વારાફરતી અભિનંદન આપી ફુલાહર કરી આગેવાનો એ આપી શુભેચ્છા.
  • ભાજપના કુલ 11 સભ્યો અને કોંગ્રેસ ના 2 સભ્યો છે યાર્ડ માં ડિરેક્ટર તરીકે..
  • ખેડૂતોના હિતમાં કામ કરશું તેવું નવનિયુક્ત ચેરમેન દ્વારા આપાયું નિવેદન.

13:32 May 28

Delhi Breaking

દિલ્હીમાં લોકડાઉન 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, 1 જૂનથી અમે અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. મુખ્યપ્રધાને કહ્યું કે, શરૂઆતમાં માત્ર બે પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી રહી છે. અત્યારે સીમાની અંદર ચાલી રહેલા બાંધકામના કામને પણ 1 જૂનથી મંજૂરી આપવામાં આવશે.

13:21 May 28

Patan Breaking

પાટણ: ચાણસ્મા નજીક પસાર થતી રામગઢ કેનાલમાં પટેલ  પરિવારની માતા પુત્રીએ માસૂમ ભાણી સાથે  મોતની છલાંગ લગાવી હતી

આજે ત્રણેયના મૃતદેહો કેનાલના પાણીમાં તરતા દેખાતા તરવૈયાઓએ બહાર કાઢ્યા

પોલિસ એ મૃતકોની લાશને પીએમ અર્થે ચાણસ્મા સિવિલમાં ખસેડયા

એકજ  ઘરના ત્રણ લોકોના મોત થતા પરિવારજનોમાં  શોક ની કાલીમાં  છવાઈ

11:46 May 28

sabarkantha breaking

  • સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલનાકા પર રાત્રી દરમિયાન બબાલ
  • ટોલટેક્સ નહીં ભરવાથી ટોલટેક્સના સુપરવાઈઝર સહિતનાઓને મારમર્યો
  • સુપરવાઈઝરને માથાના ભાગે ઇજા તથા હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા
  • અજાણ્યા શખ્સોએ લાકડી પાઇપ સહિત સળિયા વડે ટોલટેક્સના સુપરવાઈઝરને મારમાર્યો
  • સુપરવાઈઝરને માથાના ભાગે ૧૫ ટાંકા આવ્યા
  • સમગ્ર ઘટના ટોલટેક્સ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ

10:55 May 28

Jamnagar Breaking

જામનગર નવા ગામ ઘેડ વિસ્તારમાં રૂપિયા એક કરોડના દાગીનાની ચોરી

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

સોનાંના દાગીના ભરેલ સૂટકેસની ચોરી

10:27 May 28

Morbi breaking

મોરબીમાં તસ્કરોએ મંદિરમાં ચોરી કરી

સ્મશાન નજીક નદીના પટમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં કરી ચોરી

દાનપેટી ઉખાડી અંદરથી 2000 રૂપિયાથી કરી ચોરી

ધટના CCTVમાં થઇ કેદ

બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

10:24 May 28

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઝેરી દારૂ પીવાથી 5 લોકોના મોત, 7 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

ઉત્તર પ્રદેશના અલીગઢ લોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોનાં મોત થયાં હતાં. તો બીજી તરફ 7 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

10:08 May 28

Morbi breaking

મોરબી: વાંકાનેરના હસનપર ગામે પ્રેમી પંખીડાનો આપધાત

હસનપર ગામે સ્મશાન પાસે ગળેફાંસો ખાઈ કર્યો આપધાત

ધટનાની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ દોડી જઈ મૃતદેહોને પી એમ માટે ખસેડવામાં આવ્યા

વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

સગીર યુવતી અને યુવાને આપધાત કરી લેતા ચકચાર મચી

જયોતી મનીષભાઈ ઝીન્ઝુંવાડિયા (ઉ.17) અને સંજય બટુકભાઈ સારલા (ઉ.22) એ કર્યો આપધાત

09:38 May 28

Kutch breaking

કચ્છના હિતની સદૈવ ચિંતા કરતા  મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજાનું નિધન

85 વર્ષની વયે દુઃખદ અવસાન

અંતિમ દર્શન  (28/05/2021) ના બપોરે 12 થી 1 વચ્ચે રણજિતવિલાસ પેલેસ ખાતે

વર્તમાન સંજોગોને આધીન સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા આગ્રહભરી વિનંતી કરાઈ

08:50 May 28

Ahmedabad Breaking

અમદાવાદ: શહેર પોલીસ માટે આવ્યા દુઃખદ સમાચાર

અમદાવાદ શહેર પોલીસે વધુ એક PI ગુમાવ્યા

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન પી.આઈ ચાવડાને પોલીસ વિભાગે ગુમાવ્યા

કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 19 દિવસથી હતા સારવાર હેઠળ

આજે વહેલી સવારે તેઓનું થયું નિધન

પી.આઈ ચાવડા અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સેકેન્ડ પી.આઈમાં બજાવે છે ફરજ

08:42 May 28

Ahmedabad Breaking

અમદાવાદ: પુરવઠા વિભાગના મદદનીશ નિયંત્રકોએ અનાજના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો

Aરાણીપમાં આવેલા ગોડાઉનમાં રાખેલો શંકાસ્પદ રેશનના અનાજ વિશે તંત્રનાં અધિકારીઓ પાસે માહિતિ પહોચી હતી જેના આધારે રેડ કરવામાં આવી

તંત્ર દ્વારા દરોડામાં સીઝ કરવામાં આવેલો શંકાસ્પદ અનાજનો જથ્થો રાજકુમાર ગુપ્તા અને મુકેશ જૈનનો હોવાનું સામે આવ્યું

રેશનનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાની બાતમી મળતા ઘઉં અને ચોખાની કુલ 200 બોરીઓ હોવાનું તપાસમાં આવ્યું બહાર

ગરીબો માટેનાં અનાજને બારોબાર સગેવગે કરી નાખતા આવા તત્વો પર છેલ્લા ઘણાં સમયથી પુરવઠા વિભાગની હતી નજર

પુરતી માહિતિનાં આધારે તંત્રનાં અધિકારીઓએ દરોડા પાડી દીધા હતા

06:22 May 28

breaking news: GTUની m.pharmની સેમેસ્ટર 1 અને 2ની ઓનલાઇન પરીક્ષાની નવી તારીખો થઈ જાહેર

સુરત: ઘોરણ-11માં એડમિશનને લઈને આખરે જિલ્લા શિક્ષક અધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા.

DEOએ સ્કૂલોમાં તપાસ મને ટીમો બનાવી છે.

આ ટીમો 800 સ્કૂલોમાં તપાસ કરશે.

જો કોઈ સ્કૂલ પકડાશે તો કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે.

ઘો-11માં એડમિશન અંગે ત્રણ દિવસ પેહલા જ ETV Bharatએ DEOનાં અધિકારી અરુણ અગ્રવાલ જોડે વાત કરી હતી.

Last Updated : May 28, 2021, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details