બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાનો સમય બદલાયો
જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં સવારનો સમય કરાયો
હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઇ સમયમાં કરાયો ફેરફાર
તમામ પ્રાથમિક શાળામાં 31 જુલાઈ 2021સુધી સવારનો સમય નક્કી કરાયો
21:58 July 02
જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં સવારનો સમય કરાયો
બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાનો સમય બદલાયો
જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં સવારનો સમય કરાયો
હાલ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લઇ સમયમાં કરાયો ફેરફાર
તમામ પ્રાથમિક શાળામાં 31 જુલાઈ 2021સુધી સવારનો સમય નક્કી કરાયો
20:45 July 02
"પ્રદેશ કક્ષાએથી તેમણે તેમને ખુલાસા કરવા નોટીસ આપી છે"
ભાજપના ધારાસભ્ય જુગારમાં ઝડપાવા મુદ્દે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન
"તે મામલે હું કઈ જાણતો નથી પરંતુ પ્રદેશ કક્ષાએથી તેમણે તેમને ખુલાસા કરવા નોટીસ આપી છે"
"પક્ષ તરફથી જે કામગીરી કરવાની થશે તે અમારી કામગીરી થશે"
નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બરવાળા ખાતે કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમ્યાન આપ્યું નિવેદન
20:08 July 02
નીતિનિયમો વિના બદલીઓ કરી હોવાનો શિક્ષકે કર્યો આક્ષેપ
પાટણ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષણાધિકારી સામે ભ્રષ્ટાચારના થયા આક્ષેપ
શિક્ષણાધિકારીએ પોતની મનસ્વીરીતે 11 શિક્ષકોની સાગમેટ કરી હતી બદલીઓ
નીતિનિયમો વિના બદલીઓ કરી હોવાનો શિક્ષકે કર્યો આક્ષેપ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિતમાં કરી રજૂઆત
શિક્ષાત્મક કાર્યવાહી કરવાની શિક્ષકે કરી માંગ
19:48 July 02
અનઅધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરવાના આદેશ
રાજ્યમાં બાયોડિઝલ બાબતે રાજ્ય સરકારે કર્યા કાયદા કડક
અનઅધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરવાના આદેશ
ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે થશે કડક કાર્યવાહી
બાયોડિઝલના નામે સોલવંટ અને પેટ્રોલિયમ પદાર્થની આયાત અટકાવવા રાજ્ય સરકારે આપી સૂચના
18:56 July 02
રથયાત્રા બાબતે મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક
ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા જગન્નાથ મંદિર
રથયાત્રા બાબતે મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક
18:39 July 02
અનઅધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરવાના આદેશ
રાજ્યમાં બાયોડિઝલ બાબતે રાજ્ય સરકારે કર્યા કાયદા કડક
અનઅધિકૃત વેચાણ તાત્કાલિક બંધ કરવાના આદેશ
ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે થશે કડક કાર્યવાહી
બાયોડિઝલના નામે સોલવંટ અને પેટ્રોલિયમ પદાર્થની આયાત અટકાવવા રાજ્ય સરકારે આપી સૂચના
17:40 July 02
રૂપિયા 75 લાખની માગી હતી લાંચ
અમદાવાદ - ઈડીના બે અધિકારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા
EDની ઓફિસમાં CBIએ દરોડા પાડ્યા દરોડા
ડેપ્યૂટી ડાયરેક્ટર ભુવનેશ કુમાર અને આસિ.ડાયરેક્ટર પૂર્ણકાંત સિંઘને લાંચ લેતા ઝડપાયા
રૂપિયા 75 લાખની માગી હતી લાંચ
17:07 July 02
ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટનો મહત્વનો હુકમ
ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જીસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
જે પછી વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી, અને હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનના ચુકાદાને રદ્દ કર્યો
જે બાદ વીજ ગ્રાહકોએ હાઇકોર્ટમાં ચુકાદાને પડકાર્યો અને ડબલ બેન્ચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ્દ કર્યો
વીજ કંપનીઓને વધારાની લીધેલી રકમ પરત કરવાનો મહત્વનો હુકમ કર્યો
16:11 July 02
કોંગ્રેસે આપી આંદોલનની ચીમકી
વેરાવળમાં અઠવાડિયામાં બે જ વાર પાણી વિતરણ થતાં હોબાળો
ડેમમાં પીવાના પાણીનો જથ્થો થયો ખલાસ
પાલિકા તંત્ર દ્વારા અમુક વિસ્તારમાં ટેન્કર મોકલાવાયા
શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કોંગી નગરસેવકો પહોંચ્યા પાલિકા
પીવાના પાણીની વ્યવસ્થા અને ગંદકી સહિતના મુદ્દે પાલિકા તંત્રને કરી રજૂઆત
જો સત્વરે ઉકેલ ન આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી
15:09 July 02
15 જૂલાઈથી શરૂ થશે બોર્ડના રિપીટર્સની પરીક્ષા
ધોરણ 10-12 બોર્ડની રિપિટર પરીક્ષાની રીસિપ્ટ 10 જુલાઇથી મળશે
15 જૂલાઈથી શરૂ થશે બોર્ડના રિપીટર્સની પરીક્ષા
બોર્ડ દ્વારા શાળાઓને ઑનલાઇન આપવામાં આવશે રીસિપ્ટ
શાળા વિદ્યાર્થીઓને આપશે રીસિપ્ટ
13:26 July 02
આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકમમાં હવે રહેશે પોલીસનો બંદોબસ્ત
રાજ્યના ગૃહ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય,
આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકમમાં હવે રહેશે પોલીસનો બંદોબસ્ત,
રાજ્યમાં છાશવારે આમ આદમી પાર્ટીના કાર્યકમ દરમ્યાન નેતાઓ પર થયા છે હુમલો,
બે દિવસ પહેલા જૂનાગઢના વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ગાડીઓ પર થયો હતો હુમલો,
હુમલા થયા 48 કલાક બાદ ગૃહ વિભાગે સુરક્ષા આપવાની આપી ખાતરી
13:26 July 02
કોરોના માટેની સેલ્ફ કીટ ના પાર્ટનરે સીએમ વિજય રૂપાણી ની મુલાકત કરી,
આગામી સમયમાં રાજ્યમાં અમલમાં આવશે કોવી સેલ્ફ કીટ
રાજ્યમાં તમામ મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે કીટ
પુજારા ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે સેલ્ફ કોવી કીટ
12:47 July 02
નવસારી શહેરમાં સિટી બસમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ
નવસારી શહેરમાં સિટી બસમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ
ખાનગી સિટી બસ સેવામાં નોકરી મેળવવા માટે નગર પાલિકા પરિસરમાં લાગી મોટી કતારો.
બાર વાગ્યા સુધી નગરપાલિકામાં 400 લોકોએ પોતાનો ફોર્મ ભર્યું.
સાંજ સુધીમાં 500 થી વધુ ફોર્મ ભરાવવાની શક્યતાઓ સંચાલકો દ્વારા સેવવામાં આવી.
સીટી બસ સેવા માટે કુલ 33 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે
લોકડાઉન બાદ નવસારીમાં બેરોજગારોની સંખ્યામાં પણ થયો વધારો
12:28 July 02
પોરબંદરમાં વેકસીનનો અપૂરતા જથ્થા અને વેકસીનેશન સેન્ટર ઓછા કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય અધિકારીનો ઘેરાવ
એક તરફ મોટી જાહેરાતો અને જેની સામે પોરબંદરમાં વેકસીનનો અપૂરતા જથ્થા અને વેકસીનેશન સેન્ટર ઓછા કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય અધિકારીનો ઘેરાવ
12:05 July 02
ગોંડલ ભરૂડી ટોલ નાકા પર એક ઇક્કો ગાડી માં લાગી આગ
ગોંડલ ભરૂડી ટોલ નાકા પર એક ઇક્કો ગાડી માં લાગી આગ...
ઇક્કો ગાડી માં અચાનક લાગી આગ...
ટોલ પ્લાઝા મેનેજર હસુખભાઈ ગઢવી એ મુસાફરો કાઢ્યા બહાર...
આગ લાગતા જ ટોલ પ્લાઝા મેનેજર હસુખભાઈ ગઢવી એ આગ બુઝાવાની કોશિશ કરી...
ઇક્કો કાર CNG હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો...
ટોલ પ્લાઝા મેનેજરે ગોંડલ ફાયર ની મદદ માંગી...
ગોંડલ ફાયરે આગ લાગેલી કાર પર પાણી નો મારો ચલાવી ને કાબુ મેળવ્યો...
આગ લાગેલી ઇક્કો કાર બળી ને થઈ ખાખ...
11:06 July 02
પાટણમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને રૂ.88000ની સહાય ચૂકવાઈ
પાટણમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને રૂ.88000ની સહાય ચૂકવાઈ
કોવિડ 19 ની મહામારીમાં માતા પિતા ગુમાવનાર 22 બાળકોને ચૂકવાઈ સહાય
વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીને બેન્ક ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ
11:05 July 02
નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ આજે બપોર બાદ બોટાદના પ્રવાસે
નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ આજે બપોર બાદ બોટાદના પ્રવાસે
આજે બપોર બાદ બરવાળા, સાળગપુર આવશે અને રાત્રી રોકાણ બોટાદ
આવતીકાલે સવારે 9 કલાકે વિવિધ વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક કરશે
આવતીકાલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ નુ કરશે સથળ નિરીક્ષણ અને બપોરે ૧૨ કલાકે ભાવનગર રવાના
10:41 July 02
પશ્ચિમ બંગાળ વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ
પશ્ચિમ બંગાળ (West Bengal)નું બજેટ સત્ર ધમાકેદાર રહેવાના આસાર છે
હાલમાં જ મુખ્યપ્રધાન મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjeeએ રાજ્યપાલ ધનખડ (Governor Dhankhad)ને એક ભ્રષ્ટ વ્યક્તિ કહ્યા હતા અને તેમની ઉત્તર બંગાળની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા હતા
તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ઉત્તરી ભાગને વિભાજીત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે
2 જુલાઈએ રાજ્યની 17મી વિધાનસભાના ઉદ્ઘાટન સત્ર પહેલા એ વાતને લઈને પણ અનિશ્ચિતતા છે કે રાજ્યપાલ ઉદ્ધાટન સત્રમાં જોડાશે કે નહી. ?
10:33 July 02
રિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાને તિહાડ જેલમાંથી મુક્ત કરાયા
10:30 July 02
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સમાં 42 પોઈન્ટનો ઉછાળો
10:28 July 02
પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, સેનાનો એક જવાન શહિદ
છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં આતંકવાદીઓ દ્વારા નાપાક હરકત ચાલુ છે
લોકોના મનમાં ભય પેદા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સુરક્ષાદળોને દરેક વળાંક પર ખુલ્લા પડકારો આપવામાં આવી રહ્યા છે
પુલવામા જિલ્લાના હંજન રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે
ઉલ્લેખનિય છે કે, ગુરુવારે મોડી રાત્રે આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતી, ત્યારબાદ સુરક્ષાદળોએ આ અંગે યોગ્ય જવાબ આપ્યો હતો.
06:13 July 02
BREAKING NEWS:જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં સવારનો સમય કરાયો
રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના 100થી પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે
ત્યારે ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના નવા 84 કેસ નોંધાયા હતા
તેમજ 3 દર્દીના મોત થયા હતા
ગુરુવારે વધુ 300 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા
300 દર્દીઓએ કોરોનાને માત આપી
છેલ્લા 24 કલાકમાં 03 દર્દીના મોત થયા