ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં RSSની ઓફિસ પર ફેંકવામાં આવ્યો બોમ્બ, બારીના કાચ તૂટ્યા - RSSના કાર્યકર પર હુમલો

કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર બોમ્બ ફેંકવાની ઘટના સામે (Bomb hurled at RSS office in Payyannur) આવી છે. આ ઘટના આજે સવારે બની હતી, હુમલામાં બિલ્ડિંગની બારીના (Bomb hurled at RSS office) કાચ તૂટી ગયા હતા.

Bomb hurled at RSS office in Payyannur
Bomb hurled at RSS office in Payyannur

By

Published : Jul 12, 2022, 12:31 PM IST

કન્નુરઃકેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર બોમ્બ ફેંકવાની ઘટના સામે (Bomb hurled at RSS office in Payyannur) આવી છે. ઘટના બાદ RSS ઓફિસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી (Bomb hurled at RSS office) દીધી છે.

આ પણ વાંચો:થાઈ-હાઈ સ્લિટ અને બેકલેસ ડ્રેસમાં સાઉથની આ અભિનેત્રીએ મચાવી ધૂમ, ફોટોઝ જોઈ ફેન્સની હાલત ખરાબ

ઓફિસની બારીઓને નુકસાન: પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે 1.30 કલાકે કન્નુરના પયાનૂરમાં RSSની ઓફિસ બિલ્ડિંગ પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. હુમલામાં ઓફિસની બારીઓને નુકસાન થયું છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

આ પણ વાંચો:મુખ્ય સચિવે લીધી મુખ્ય કન્ટ્રોલ રૂમની મુલાકાત, શહેરીજનોને કરી અપીલ

SDPI પર હત્યાનો આરોપ:ઉલ્લેખનીય છે કે,આ પહેલા 15 નવેમ્બર 2021ના રોજ કેરળના પલક્કડમાં એક RSS કાર્યકરની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ સંજીત (27) હતું. મૃતકના શરીર પર છરીના અનેક ઘા મળી આવ્યા હતા. ભાજપે SDPI પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. RSSના કાર્યકર પર તે સમયે હુમલો થયો જ્યારે તે પોતાની પત્ની સાથે પ્રવાસ કરી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details