ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lahore Bomb Blast : હાફિઝ સઈદના ઘર પાસે ધડાકો, 12 લોકો ઈજાગ્રસ્ત - પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ

પાકિસ્તાનના લાહોરમાં આવેલા જૌહર ટાઉનમાં એક મકાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તે જ વિસ્તાર છે જ્યાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed) રહેતો હતો.

હાફિઝ સઈદ
હાફિઝ સઈદ

By

Published : Jun 23, 2021, 1:43 PM IST

Updated : Jun 23, 2021, 3:19 PM IST

  • લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં એક મકાનમાં વિસ્ફોટ
  • લાહોરના વિસ્ફોટમાં 12 લોકો ઇજાગ્રસ્ત
  • પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી

ઇસ્લામબાદ (પાકિસ્તાન) :લાહોર (Lahore)ના જૌહર ટાઉન વિસ્તારમાં એક મકાનમાં વિસ્ફોટ (Bomb Blast) થયો હતો. આ બ્લાસ્ટમાં 12 લોકો ઇજાગ્રસ્ત (Injured) થયા છે. આ તે જ વિસ્તાર છે, જ્યાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed) રહેતો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

Hafiz Saeedના રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટ

આતંકવાદીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાયો

આ 31 આતંકવાદીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ કેસ દાખલ કરાયો છે. બોમ્બ ધડાકા (Bomb Blast), ખૂન (Murder), દેશની આંતરિક સુરક્ષા સાથે રમવાની અને અન્ય ષડયંત્ર જેવી વિવિધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભારત સરકાર દ્વારા તેમને મોસ્ટ વોન્ટેડ (Most wanted) વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓના નામનો ઉલ્લેખ ગૃહ મંત્રાલયની સૂચિમાં કરાયો

આ આતંકવાદીઓના નામનો ઉલ્લેખ ભારતના ગૃહ મંત્રાલયની તાજેતરમાં અપડેટ કરેલી સૂચિમાં કરવામાં આવ્યો છે. જો ભારતની વિરૂદ્ધ કાવતરા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત દેશની આંતરિક સલામતીની સુરક્ષા માટે જવાબદાર છે.

Last Updated : Jun 23, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details