ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણામાં ભાજપના નેતાને કાર સાથે જીવતો સળગાવ્યો - BJP leader burnt

તેલંગણાના મેડક જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાને તેમની કાર સાથે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અજાણ્યા બદમાશોએ ભાજપના નેતાને કારની ડિક્કીમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા હતા.

તેલંગણાનમાં ભાજપના નેતાને કાર સાથે જીવતો સળગાવ્યો
તેલંગણાનમાં ભાજપના નેતાને કાર સાથે જીવતો સળગાવ્યો

By

Published : Aug 11, 2021, 8:31 AM IST

Updated : Aug 11, 2021, 2:32 PM IST

  • તેલંગાણાના મેડક જિલ્લામાં એક ખતરનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો
  • અજાણ્યા બદમાશોએ ભાજપના નેતાને સળગાવ્યા
  • બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

હૈદરાબાદ: તેલંગાણાના મેડક જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાને જીવતા સળગાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા બદમાશોએ ભાજપના નેતાને કાર સાથે આગ લગાવી દીધી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ભાજપના નેતાને સળગાવ્યો

મેડક જિલ્લાના એસપી ચંદના દીપ્તિએ કહ્યું કે, કેટલાક લોકોએ ભાજપના નેતાને તેમની કાર સાથે આગ લગાવી હતી. જ્યારે ભાજપના નેતાનો દાજેલો મૃતદેહ તેમની કારના ડિક્કીમાંથી મળી આવ્યો હતો.

Last Updated : Aug 11, 2021, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details