કોઈમ્બતુર(તમિલનાડુ):કાર બ્લાસ્ટને લઈને બીજેપી અને કેટલાક હિન્દુ સંગઠનોએ 31 ઓક્ટોબરે કોઈમ્બતુર જિલ્લામાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.(call for dawn to dusk bandh) ભાજપના નેતા સીપી રાધાક્રિષ્નને બુધવારેપત્રકારોને જણાવ્યું હતું કે, "1998માં શ્રેણીબદ્ધ વિસ્ફોટ જેવી મોટી દુર્ઘટના ટળી હતી કારણ કે કારમાં રહેલો ગેસ સિલિન્ડર લક્ષ્ય પહેલા જ ફાટ્યો હતો. શાસક ડીએમકેએ જિલ્લામાં ભાજપના નેતાઓના ઘરો અને કાર્યાલયો પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી નથી."
હવે હિન્દુત્વવાદી સંગઠનોએ 31 ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું, જાણો શા માટે
કાર બ્લાસ્ટને લઈને બીજેપી અને કેટલાક હિન્દુ સંગઠનોએ 31 ઓક્ટોબરે કોઈમ્બતુર (BJP Hindu outfits)જિલ્લામાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.(call for dawn to dusk bandh)
હવે હિન્દુત્વવાદી સંગઠનોએ 31 ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું, જાણો શા માટે
સરકારની નજર માત્ર વોટ પર: સરકારે(BJP Hindu outfits) આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, "સરકાર અને વહીવટીતંત્રની નજર માત્ર વોટ પર છે. ભાજપ અને સમાન વિચારધારા ધરાવતા સંગઠનોએ આ બધા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે 31 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંધ પાળવાનું નક્કી કર્યું છે."