- બાંકુડામાં ભાજપ પર વરસ્યાં મમતા બેનરજી
- ભાજપ દેશનું પણ નામ બદલશેઃ બેનરજી
- બંગાળમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં
આ પણ વાંચોઃબંગાળ ચૂંટણી પર ભાજપનું ઘોષણાપત્ર, KGથી લઈને PG સુધી છોકરીઓ માટે નિ: શુલ્ક શિક્ષણ
કોતલપુરઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે કે, તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મફત રાશન વિતરણ કરવાનો ખોટો વાયદો કરી રહ્યા છે. ભાજપને માત્ર ખોટા વાયદા જ કરતા આવડે છે. બાંકુડા જિલ્લામાં એક ચૂંટણી રેલી સંબોધિત કરતા મમતા બેનરજીએ ભાજપ પર બહારના લોકોની પાર્ટી ગણાવી હતી. આ સાથે જ મમતા બેનરજીએ જણાવ્યું કે, બંગાળમાં આતંક ફેલાવવા ભાજપ બહારથી ગુંડાઓ લાવે છે.