ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં વિસ્ફોટ, અનેક લોકોના મોત - બિહારના મોતિહારીમાં ઈંટના ભઠ્ઠામાં વિસ્ફોટ

મોતિહારીમાં એક મોટો અકસ્માત થયો (Big accident in Motihari) છે. ઈંટના ભઠ્ઠાની ચીમનીમાં આગ લાગવાના કારણે વિસ્ફોટ થયો (Blast at brick factory in Motihari) હતો. જેમાં અત્યાર સુધીમાં 5 મજૂરોના મોત થયા (Many died in Motihari brick kiln explosion) છે. ઘણા મજૂરો ચીમનીમાં દટાયેલા છે. બચાવ અને રાહત કામગીરી શરુ કરવામાં આવી છે.

Blast at brick factory in Motihari
Blast at brick factory in Motihari

By

Published : Dec 23, 2022, 6:43 PM IST

Updated : Dec 23, 2022, 7:38 PM IST

પૂર્વ ચંપારણ : બિહારના મોતિહારીમાં એક મોટો અકસ્માત થયો (Big accident in Motihari) છે. ઈંટના ભઠ્ઠાની ચીમનીમાં આગ લાગવાને કારણે મોતિહારીમાં ઈંટના કારખાનામાં બ્લાસ્ટ થયો (Blast at brick factory in Motihari) છે. જેમાં અત્યાર સુધીમાં 5 મજૂરોના મોત થયા છે. ઘણા મજૂરો ચીમનીમાં દટાયેલા છે. તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર 15 લોકો દટાયેલા (Many died in Motihari brick kiln explosion) છે અને તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માત રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગીરપુરમાં થયો હતો.

આ પણ વાંચોટ્રમ્પ વોલ બની મોતની દિવાલ, USમાં ગેરકાયદેસર ઘૂસવા જતાં ગુજરાતી પરિવાર વિખેરાયો

આ અકસ્માત રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. નાગીરગીરમાં, ઈંટના ભઠ્ઠાની ચીમની તૂટી પડતા ઘણા મજૂરો દટાયા હતા. પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ 15 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં રક્સૌલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકોના દટાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચોદિલ્હી હાઇકોર્ટે હોલીવુડ અભિનેતા બેર ગ્રિલ્સને કોપીરાઈટ ભંગ બદલ સમન્સ પાઠવ્યું

અફરાતફરીનો માહોલ: ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં અનેકની હાલત નાજુક છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Last Updated : Dec 23, 2022, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details