ગૃહપ્રધાન અમિતશાહે ગુજરાતના નવાપ્રધાનને આપી શુભેચ્છાઓ
નિરંતર સેવાભાવ સાથે કામ કરશે તેવી આશા કરી વ્યક્ત
17:13 September 16
ગૃહપ્રધાન અમિતશાહે ગુજરાતના નવાપ્રધાનને આપી શુભેચ્છાઓ
ગૃહપ્રધાન અમિતશાહે ગુજરાતના નવાપ્રધાનને આપી શુભેચ્છાઓ
નિરંતર સેવાભાવ સાથે કામ કરશે તેવી આશા કરી વ્યક્ત
17:01 September 16
વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રધાનોને પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન મોદીએ ગુજરાતના પ્રધાનોને પાઠવ્યા અભિનંદન
પક્ષના એજન્ડાને આગળ વધારવા કર્યું આહ્વાન
વડાપ્રધાને કર્યું ટ્વિટ કરીને આપી શુભેચ્છા
16:38 September 16
કેબિનેટ બેઠકમાં 10 કેબિનેટ પ્રધાનોનોના ફાળવવામાં આવશે ખાતા
ભૂપેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂ
કેબિનેટ બેઠકમાં 10 કેબિનેટ પ્રધાનોનોના ફાળવવામાં આવશે ખાતા
સર્વણિમ સંકુલ એક ખાતે યોજાઇ રહી છે બેઠક
14:21 September 16
ગજેન્દ્ર પરમાર, રાધવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ
14:02 September 16
4.30 કલાકે પ્રથમ કેબિનેટ બેઠક મળશે
13:46 September 16
હર્ષ સંઘવીને સ્વંત્રર હવાલો સોપવામાં આવ્યો
આ પ્રધાનોને સ્વંત્રર હવાલો સોપવામાં આવ્યો
13:45 September 16
જીતુ વાઘાની સહિત 5 પ્રધાનોએ શપથ લીધા
13:40 September 16
બનાસકાંઠા : કીર્તિસિંહ વાઘેલા પ્રધાન બનતા પરિવાર ખુશખુશાલ
13:05 September 16
ખેડા: જિલ્લામાંથી અર્જુન સિંહ ચૌહાણને મળશે પ્રધાન પદ
12:51 September 16
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ધારાસભ્ય ડો.કૂબેરભાઇ ડિંડોરને મળ્યું સ્થાન
12:43 September 16
સુરત: કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વીનુંભાઈ મોરડીયા
12:29 September 16
રાજકોટ: કુંવરજી બાવળિયાનો વીડિયો સામે આવ્યો
12:08 September 16
રાજકોટ: અરવિંદ રૈયાણીને મંત્રીપદ માટે ફોન આવતા સમર્થકોમાં ખુશી
12:05 September 16
ભાવનગર જીતુ વાઘાણીના કાર્યાલયે ઉજવણી
11:53 September 16
ધારાસભ્ય જીતુ વાધાણીને ફોન આવતા આનંદનો માહોલ પરિજનોએ મો મીઠું કરીને કરી ઉજવણી
11:47 September 16
રાજકોટ: કુંવરજી બાવડીયાને નવા મંત્રી મંડળ માટે ફોન ન આવતા સમર્થકો થયા નારાજ
11:44 September 16
કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્ય પહોંચ્યા CR પાટીલના ઘરે
11:43 September 16
આજે 5 કલાકે મુખ્યપ્રધાનની અધક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
11:38 September 16
હર્ષ સંઘવી પહોંચ્યા CR પાટીલના ઘરે
11:10 September 16
ગોરધન ઝડફિયા પહોંચ્યા CR પાટીલના ઘરે
11:07 September 16
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ બેઠકના ધારાસભ્ય નિમિષા બેનને શપથ વિધિ માટે આવ્યો ફોન
11:00 September 16
CR પાટીલના ઘરે શુભેચ્છા પેંડા લઈને કાર્યકરો પહોંચ્યા
10:44 September 16
રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
10:36 September 16
10:25 September 16
18 લોકોને ફોન આવ્યો હોવાના સમાચાર
10:13 September 16
અમરેલીના ભાજપ ધારાસભ્ય જે. વી. કાકડીયાને આવ્યો ફોન
10:12 September 16
ભાવનગરમાં ધારાસભ્ય જીતુ વાઘાણી શપથ ગ્રહણ કરશે
10:10 September 16
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પ્રધાનપદના લેશે શપથ
10:01 September 16
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને શપથ માટે ફોન આવ્યો
09:59 September 16
શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન આવવાનું શરૂ
09:55 September 16
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પાટલી વચ્ચે બેઠક યોજાઇ
09:54 September 16
આજે બપોરે 1.30 વાગ્યે રાજભવનમાં યોજાશે શપથવિધિ કાર્યક્રમ
09:42 September 16
LIVE UPDATE : કેબિનેટ બેઠકમાં 10 કેબિનેટ પ્રધાનોનોના ફાળવવામાં આવશે ખાતા