કમલેશ તિવારી હત્યાકેસઃ કેટલાક લોકો પ્રદેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરે છે- યોગી આદિત્યનાથ - kamlesh tiwari murder case
લખનઉઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કમલેશ તિવારી હત્યાકેસ મામલે નિવેદન આપ્યુ છે. યોગીએ કહ્યુ હતું કે, ' કેટલાક લોકોએ રાજ્યમાં અરાજકા ફેલાવવા માટે કમલેશ તિવારીની હત્યા કરી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે.
યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથે જણાવ્યુ હતું કે, 'આ કેસની તપાસમાં તેઓ ખુદ સમીક્ષા કરશે. જે લોકોએ રાજ્યમાં ડર ફેલાવવાની કોશિશ કરી છે. તેવા લોકોને બક્ષવામાં નહીં આવે. કડક પણે તેમના બદઈરાદાઓને કચડી નંખાશે. રાજ્યમાં આવા પ્રકારની કોઈ પણ ઘટનાને સહન કરવામાં નહીં આવે'
TAGGED:
kamlesh tiwari murder case