ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિમાર મુલાયમને મળવા પહોંચ્યા યોગી, શિવપાલ અખિલેશ પણ હાજર રહ્યા - bjp

ન્યૂઝ ડેસ્ક: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ બિમાર સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવને મળવા પહોંચ્યા હતાં.અહીં આ મુલાકાત દરમિયાન તેમની સાથે અખિલેશ યાદવ તથા કાકા શિવપાલ યાદવ પણ હાજર રહ્યા હતાં.

file

By

Published : Jun 10, 2019, 7:51 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે મુલાયમ સિંહની યાદવની તેમની નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી. આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવને બ્લડ સૂગરની બિમારી છે. જેને લઈ તેમને રવિવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details