ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગીએ મમતાની તુલના આતંકવાદી સાથે કરી - Controvercey

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મમતાની તુલના ISIS આતંકી બગદાદી સાથે કરી છે. તેમણે કહ્યું કે મમતા બગદાદીથી પ્રેરણા લઇને "બગદીદી" બનવા ઇચ્છે છે.

Yogi

By

Published : May 15, 2019, 5:13 PM IST

યોગીએ કહ્યું, બગદાદીઓથી પ્રેરણા લઇને બગદીદી બનવાનું તમારુ(મમતા બેનર્જી) સપનું ભારતમાંના સપૂતો મતની તાકાતથી તોડી નાખશે. આ વાત યોગી આદિત્યનાથે પોતાના ટ્વિટર પર શેર કરી છે.

યોગી આદિત્યનાથનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિસા ફાટી નીકળી હતી. ત્યાર બાદ સતત રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આ માહોલમાં યોગીએ મમતા પર તીખો કટાક્ષ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details