નવી દિલ્હીઃ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે દિલ્હી પોલિસના હેડ કોન્સ્ટેબલ રતન લાલને શ્રદ્ઘાજંલિ અર્પણ કરી હતી.
દિલ્હી પોલિસના હેડ કોન્સ્ટેબલ રતનલાલની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય - દિલ્હીમાં caaનો વિરોધ
ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે દિલ્હી પોલિસના હેડ કોન્સ્ટેબલને શ્રદ્ઘાજંલિ અર્પણ કરી હતી.
રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
ઉલ્લેખનીય છે કે, સોમવારે ઉતર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મુત્યુ થયું હતું. તેમજ આ હિંસામાં 150થી વઘુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે રતન લાલ સહિત 10 લોકોના મોત થયા હતા.