- ભારતની ગંભીર શરૂઆત, કોહલી આઉટ થતાં ભારતને બીજો ઝટકો
- બુમરાહ-ચહલનો તરખાટ, ભારતને જીતવા માટે 228નો લક્ષાંક
- દક્ષિણ આફ્રિકાએ 40 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 161 રન કર્યા
- દક્ષિણ આફ્રિકાએ 30 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 123 રન કર્યા
- દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 80 રન કર્યા
- દક્ષિણ આફ્રિકાએ 27 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 107 રન કર્યા છે.
- એંડીલે ફેલુકવાયો 9 રને અને ડેવિડ મિલર 16 રને રમી રહ્યા છે.
- જેપી ડુમિની 3 રને કુલદીપની બોલિંગમાં ખોટી લાઈને રમતા એલબીડબ્લ્યુ થયો
- દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 80 રન કર્યા
- દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 34 રન કર્યા
- કવિન્ટન ડી કોક જસપ્રીત બુમરાહની બોલિંગમાં ડ્રાઈવ કરવા જતાં ત્રીજી સ્લીપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો
- પહેલા હાશિમ અમલા જસપ્રીત બુમરાહની બોલિંગમાં બીજી સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો
- દક્ષિણ આફ્રિકા પહેલો ઝટકો, આમલા બુમરાહનો શિકાર
- દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, ભારત કરશે બોલિંગ, આ ત્રણ ગુજ્જુ બોલર પર સૌની નજર
ટીમ:
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પાંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શામી, વિજય શંકર, રોહિત શર્મા, કુલદીપ યાદવ.