ઉત્તરપ્રદેશઃ સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં કામગીરીનું નિરીક્ષણ કરવાં આવેલા જિલ્લાઅધિકારી અખિલેશ તિવારી આવ્યાં હતાં. આ દરમિયાન એક મહિલાએ તેમના પડી ગયા હતાં અને તેમણે બ્લડની મદદ માગી હતી. આ સાથે હોસ્પિટલે તે મહિલાને ત્રણ યુનિટ બ્લડની વ્યવસ્થા કરી આપી હતી.
ઉત્તરપ્રદેશમાં જિલ્લા અધિકારીના પગે પડી મહિલા, બાદમાં મળી મદદ - સીતાપુર
ઉત્તરપ્રદેશમાં સીતાપુર જિલ્લા હોસ્પિટલમાં કામગીરીનું નિરીક્ષણ કરવાં આવેલા જિલ્લાઅધિકારી અખિલેશ તિવારી આવ્યાં હતાં. આ દરમિયાન એક મહિલાએ તેમના પડી ગયા હતાં અને તેમણે બ્લડની મદદ માગી હતી. આ સાથે હોસ્પિટલે તે મહિલાને ત્રણ યુનિટ બ્લડની વ્યવસ્થા કરી આપી હતી.
up
આ મહિલા પુત્રીની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં આવી હતી, પરંતુ ગઈકાલથી તેને સાંભળવામાં આતી નહોતી. ડીએમએ મહિલાની ફરિયાદ સાંભળ્યા બાદ સીએમએસને બ્લડ સેલમાંથી દર્દીને લોહી ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. આમ, આ મહિલાને તરત જ મદદ કરવામાં આવી હતી.
પરસેહરાની આ ગીતા દેવી પોતાની 16 વર્ષની દિકરીની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં આવી હતી. જ્યાં ડૉક્ટરે લોહીની જરુરિયાત હોવાનું જણાવ્યું હતું, પરંતુ મહિલાને કોઈની મદજ મળી નહોતી. બાદમા જિલ્લા અધિકારીના સુચન બાદ મહિલાની તરત જ મદદ કરવામાં આવી હતી.