નવી દિલ્હી: કોંગ્રેસે એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં કહેવાયું છે કે, કોરોના વાઇરસ સામે લડવા માટે પરીક્ષણ અને ટ્રેસિંગ એ મહત્વપૂર્ણ શસ્ત્ર છે. આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું હતું કે, સારી પરીક્ષણ સુવિધાઓ વગર ભારત કોરોના વાઇરસના રોગચાળાથી ઉભા થયેલા પડકારને જીતી શકશે નહીં.
કોરોના સામે લડવા માટે પરીક્ષણ અને ટ્રેસિંગ જરૂરી: મનમોહનસિંહ - કોંગ્રેસે એક વીડિયો બહાર પાડ્યો
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું હતું કે, સારી પરીક્ષણ સુવિધાઓ વગર ભારત કોરોના વાઇરસના રોગચાળાથી ઉભા થયેલા પડકારને જીતી શકશે નહીં.
કોરોના સામે લડવા માટે પરીક્ષણ અને ટ્રેસિંગ જરૂરી: મનમોહનસિંહ
કોંગ્રેસના વીડિયો કોરોના વાઇરસ સામે લડવા માટે પરીક્ષણ અને ટ્રેસિંગને મહત્વપૂર્ણ શસ્ત્રો ગણાવાયા છે. આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું કે, સતત પરીક્ષણની સુવિધાઓ વગર ભારત કોરોના વાઈરસની મહામારીમાંથી બહાર નહીં નિકળી શકે.
મનમોહનસિંહે કહ્યું કે, કોરોનાની મહામારી સામે લડવા માટે સતત પરીક્ષણ અને ટ્રેસિંગ જરૂરી બન્યું છે. જો આવું નહીં થાય તો દેશ આ સંકટમાંથી બહાળ નહીં નિકળી શકે.