ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય અને ભારત માટે તમામ શક્ય કામ કરીશુઃ અનુરાગ ઠાકુર - કેન્દ્ર સરકાર

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે ઇટીવી ભારતને આપેલા વિશેષ મુલાકાતમાં શ્રમિકોના સ્થાળાંતરના મુદ્દાઓ, બેંકોની અને MSMEની નોન પર્ફોમીંગ મિલકતો અંગે વાત કરી હતી તો હાલ દેશની આર્થિક મુશ્કેલને પહોંચી વળવા માટેના રુ. 20 લાખ કરોડના પેકેજની નિષ્ફળતાનો બચાવ કર્યો હતો.

Anurag thakur
Anurag thakur

By

Published : Jun 5, 2020, 8:22 PM IST

ન્યૂઝ ડેસ્કઃ 60 દિવસના લોકડાઉનને કારણે દેશના આર્થિક વ્યવસ્થા તુટવાની સાથે જીડીપીમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે ત્યાર કેન્દ્ર સરકાર આ આપત્તિમાં પણ અવસર શોધી રહ્યી છે. લોકડાઉન દરમિયાન દેશના અર્થતંત્રને થયેલા આર્થિક નુકશાનને પહોંચી વળવા માટે અને દેશના અર્થંતંત્રને પાટા પર લાવવા માટે મિશન આત્મનિર્ભર ભારત હેઠળ રુપિયા 20 લાખ કરોડની પેકેજની જાહેરાત કરી છે.

સંપાદિત અવતરણોઃ

હવે દેશ પ્રવાસી મજુરોના સ્થાળાંતરની કટોકટીની સામનો કરી રહ્યુ છે. તે જોતા તમને એમ નથી લાગતુ કે શ્રમિકો જ્યાં હોય ત્યાં જ રહે તે માટે તેમનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગઇ છે? તો પ્રવાસી શ્રમિકોને સીધી રોકડની મદદ કરવા પાછળનો તમારો મત શુ છે?

શ્રમિકોની સંભાળ

પ્રવાસી શ્રમિકોની સંભાળ રાખવી તે યજમાન રાજ્ય અને ગૃહ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. જેથી બંને રાજ્યોએ આ અનિશ્ચિતતા વાળા સમયમાં સંકલન કરીને મદદ કરવી જોઇએ. કેન્દ્ર સરકારની ભુમિકા તેમને પરિવહન માટે ટ્રેનોની ઉપલ્બધતા આપવાનો છે અને શ્રમિકોને મફત ખોરાક અને પાણી પણ આપવામાં આવ્યુ .

અમે 3840 જેટલી શ્રમિક સ્પેશીયલ ટ્રેન દોડાવી જેમાં 52 લાખથી વધારે શ્રમિકોને તેમના વતનમાં મોકલ્યા છે. તો રેલવે દ્વારા તેમને 85 લાખ જેટલા ભોજન અને સવા કરોડ જેટલી પાણીની બોટલો શ્રમિક સ્પેશીયલ ટ્રેનમા મુસાફરોને આપવામાં આવી હતી.

અમે આઠ કરોડ જેટલા શ્રમિકો માટે રુપિયા 3500 કરોડ ફાળવ્યા છે. જેમાંથી વ્યકિત દીઠ પાચ કિલો અનાજ અને કુટુબ દીઠ એક કિલો કઠોળ આપ્યુ છે. પીએમ ગરીબ કલ્યાણ પેકેજ સમાજના નબળા વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતુ.

શુ સરકાર નાણાંકીય મુશ્કેલીઓને કારણે પગારદાર, મધ્યમ વર્ગને કોઇ સીધો કરવેરાનો લાભા આપી શકે છે?

MSME સેક્ટર ભારતીય અર્થ વ્યવસ્થાની કરોડજજુ માન છે..તે 120 મિલિયન લોરોને રોજગારી પુરી પાડે છે. અને ભારતીની કુલ નિકાશમાં 45 ટકા જેટલો હિસ્સો છે.

MSME માટે ત્રણ લાખ કરોડનું ભંડોફ રાખવામાં આવ્યુ છે.જે માં MSMEને કેન્દ્ર સરકારે બેંકો અને NBFCSને 100 ટકા ક્રેટીટ ગેંરટી અને કોલલેટરફ્રી કવર પ્રદાન કર્યુ છે.

મઘ્યમ વર્ગ માટે વઘારે ફંડ ફાળવવા માટે TDSના દરોમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે બજારમાં 50 હજાર કરોડની લીકવીડી ની ખાતરી રહેશે. આ આ લાભ 31મી માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે.

દેશના વિકાસ માટે 20 લાખ કરોડના નાણાંકીય ઉતેજન અંગે પૂર્વ નાણા મંત્રી પી .ચિદમ્બરમે કહ્યુ છે કે જો વધારાની બજેટમાં નાણાં ઉતેજન આપવા અંગે તમારે અભિપ્રાય જણાવો

અમે વિવેકપૂર્ણ રીતે સમજદાર છે અને તે દેશના વિવિધ ભાગોને આ આપેકેજમાં તમામ વિભાગોને આવરી લેવાં આવ્યા છે.

દેશમાં અર્થશાસ્ત્રીઓએ પેકેજ અંગે ધ્યાન દોર્યુ હતુ કે નાણાંકીય પેકેજજ હાલની અર્થતંત્રની સાથે યોગ્ય રીતે ચાલી શકે તેમ નથી. આ અંગે તમારી ટ્પ્પણી

હાલ માંગ અને સપ્લાય માં કામ કરતા નથી... ત્યારે પુરપઠાની બાજુ અને માંગ વચ્ચે અસર કરે છે.

લોકોની આર્થિક સ્થિતિ અને અન્ય આવકન ટેકો મળતા માંગમાં સુધારો થશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લગભગ 41 કરોડ લોકો અત્યાર સુધીમાં 6088 કરોડ઼ અગાઉથી જ ચુકવાય ગયા છે.તો નવ કરોડ જેટલા ખેડૂતોને અત્યાર સુધીમાં રુ. 18 હજાર કરોડ અપાયા છે.20 હજાર કરોડથી વધારે રકમ 20 કરોડ મહિલાઓના જનધનમાં પ્રથમ હપ્તા રુપે ચુકવાયા છે.ઉપરાંત, નેશનલ સોશિયલ આસીટન્ટ્સ પ્રોગ્રામ હેઠળ રુ 2807 કરોડ જેટલી રકમ 2.82 કરોડ સીનિયર સીટીઝન, વિધવા, અને દિવ્યાંગ લોકો બે હપતામાં મળી છે.

મકાન અન બાંધકામ સાથે સંકળાયેલા 2.20 કરોડથી વધારે શ્રમિકોને રુ.3950 કરોડ અપાયા. અમે કર્માચારી અને કંપનીને આગામી છ માસ સુધી 12 ટકા જમા લેખે કરાવીશુ અને આ સમયગાળો વધે તેવી શક્યતા પણ છે અને આ માટે રુ. 2500 કરોડ ફાળવવામાં આવ્યા છે. અમારા ઐતિહાસિક સુધારાને કારણે સમગ્ર દેશના ખેડૂતોની આવકમાં વધારો થયો છે.આ તમામ પગલાથી માંગમાં ઉતેજન આવશે.

જ્યારે વધારે આગળ વધવા માટે ક્રેડીટ અપાવવાની કાર્યદક્ષતા સમયે શું સરકાર બેકની એનપીએ, વાંધાજનક ગણીને પગલાં લેવાશે..

સરકાર બેંકોની સ્થિતિને સારી રીતે વાકેફ છે અને અમારા પગલાઓની જાહેરાત યોગ્ય ચર્ચા વિચારણ બાદ જ કરવામાં આવી છે.

તો ઉદ્યોગ સાહસિકોને કોઇપણ નિયોમો વિના અન્ય કોઇ ગેંરટીની ચિંતા 3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે..

તો શુ અત્યારે સરકારની કોઇ યોજના છે કે ઉદ્યોગને પુન શરુ કરી શકાય તે માટે પેકેજ અપાશે.., કોવિડ-19ના કારણે પર્યટન , એટલે ચિંતા નહી.

હું ભારપૂર્વક કહુ છે કે પરિવહન, પર્યટન, મુસાફરી, નિકાસ પણ MSME ની વ્યાખ્યામાં આવે છે. અમે આ તમામ ધંધા માટે 3 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. હાલ અમે તમામ જાહેરાતો કરી દીધી છે જોકે સુધારણા એક સતત પ્રક્રિયા છે અને જ્યાં જરૂરી હોય છે ત્યાં સુધારણાના પગલા ભરવાના ચાલુ રાખીશુ.

કોવિડ—19 રોગચાળો ફેલાયા બાદ હવે બેકારી પણ ઝડપથી વધી રહી છે. ત્યારે સરકાર ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બાબતને ધ્યાનમાં લઇને કોઇ વિશેષ યોજના બનાવી રહી છે?

MSME માટે ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર કરાયુ છે. જેમાં તેમના કર્મચારીઓને પગાર ચુકવવા, કાચા માલની ખરીદી કરવા અને કોરોનાને કારણે થયેલા નુકશાનને રીકવર કરીને આગળ વધવાના હેતુનો સમાવેશ થાયે છે. તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વસ્તી માટે ઐતિહાસિક એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મનરેગામાં 300 દિવસને રોજગારી મળશે. ખાસ કરીને જે લોકો ગામડાઓમાં પરત આવી રહ્યા છે તેમને કામ મળશે. આમ, રોજગારીના નવા રસ્તા ખુલ્યા છે. મોદી સરકાર ભારતીય અને ભારત માટે તમામ શક્ય પ્રયત્ન કરશે.

ABOUT THE AUTHOR

...view details