નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ પુછ્યો કે, જામિયામાં CAAના વિરૂદ્ધ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવનાર વ્યક્તિને પૈસા કોણે આપ્યા હતા.?
રાહુલ ગાંધીનું નિવેદન : જામિયામાં ગોળી ચલાવનારને પૈસા કોણે આપ્યા ? - જામિયામાં નાગરિકતા સંશોધન કાયદા 2019
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જામિયામાં નાગરિકતા સંશોધન કાયદા 2019ના વિરૂદ્ધ પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવનાર વ્યક્તિને પૈસા કોણે આપ્યા હતાં ?
રાહુલ ગાંધીનું નિવેદન : જામિયામાં ગોળી ચલાવનારને પૈસા કોણે આપ્યા ?
રાહુલ ગાંધી જ્યારે સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે પત્રકારોએ સવાલ કર્યો જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જામિયા શૂટરને કોણે પૈસા ચુકવ્યા હતા.? ગુરૂવારના રોજ રાહુલ ગાંધી એક ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે," હું હિંસા નથી કરી શકતો, હું તેના પર વિશ્વાસ નથી કરતો. હું મારા માટે કોઇને પણ કોઇની સામે નમવા માટે નથી શિખવી શકતો.
જામિયા વિસ્તારમાં એક વ્યક્તિએ ગોળી ચલાવી હતી. જેમાં એક વિદ્યાર્થી પણ ઘાયલ થયો હતો.