નવી દિલ્હી: લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. તેમજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લોકડાઉનમાં શું ખુલશે શું બંધ રહેશે: જાણો માર્ગદર્શિકા - The central government extended the lockdown until May 31
કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. આગામી 14 દિવસ સુધી હજુ પણ સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ કરાશે.
![લોકડાઉનમાં શું ખુલશે શું બંધ રહેશે: જાણો માર્ગદર્શિકા What to open and what to close in a lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7239011-thumbnail-3x2-hgg.jpg)
લૉકડાઉનમાં શું ખુલશે શું બંધ રહેશે
ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે.
સરકારે લોકડાઉન 4.0 માટે ગાઇડ લાઇન બહાર પાડી છે. ચોથા તબક્કાનાં આ લોકડાઉનમાં લોકોને અનેક પ્રકારની છુટછાટ આપવામાં આવી છે.
Last Updated : May 17, 2020, 9:04 PM IST