ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળથી આતંકી સંગઠન "જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ"નો આતંકી પકડાયો - અબ્દુલ કરીમ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક આતંકીની ધરપકડ કરી છે. તે આતંકી સંગઠન "જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ"નો સભ્ય છે. તેને સુતી પોલીસ સ્ટેશન વિસ્તારથી પકડવામાં આવ્યો હતો.

Etv Bharat, Gujarati News, West Bengal Police arrest wanted JMB terrorist Abdul Karim
West Bengal Police arrest wanted JMB terrorist Abdul Karim

By

Published : May 29, 2020, 12:24 PM IST

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક આતંકીની ધરપકડ કરી છે. તે આતંકી સંગઠન "જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ"નો સભ્ય છે. તેને સુતી પોલીસ સ્ટેશન વિસ્તારથી પકડવામાં આવ્યો હતો.

સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જે આતંકીને પકડ્યો છે, તેની ઓળખ અબ્દુલ કરીમ તરીકે કરવામાં આવી છે. તે જમાત ઉલ મુઝાહિદીન બાંગ્લાદેશનો સભ્ય છે. તેની સુતી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details