ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્થળાંતર કરતા કામદારો પાસેથી પરિવહન શુલ્ક લેવામાં આવશે નહીં: મમતા બેનર્જી - special trains

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, મમતા સરકાર અન્ય રાજ્યોથી પરત આવતા પરપ્રાંતિય કામદારોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

સ્થળાંતર કરતા કામદારો પાસેથી પરિવહન શુલ્ક લેવામાં આવશે નહીં: મમતા બેનર્જી
સ્થળાંતર કરતા કામદારો પાસેથી પરિવહન શુલ્ક લેવામાં આવશે નહીં: મમતા બેનર્જી

By

Published : May 16, 2020, 5:27 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, મમતા સરકાર અન્ય રાજ્યોથી પરત આવતા પરપ્રાંતિય કામદારોનો આખો ખર્ચ ઉઠાવશે. આ સંદર્ભમાં તેમણે ટ્વિટ કરીને માહિતી શેર કરી છે કે, સ્પેશિયલ ટ્રેનોથી પરત આવતા પરપ્રાંતિય કામદારોના પરિવહન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

સ્થળાંતર કરતા કામદારો પાસેથી પરિવહન શુલ્ક લેવામાં આવશે નહીં: મમતા બેનર્જી

ABOUT THE AUTHOR

...view details