જણાવી દઈ કે, ચૂંટણી પંચે કુમારને પશ્વિમ બંગાળના CIDના અતિરિક્ત મહાનિર્દેશકના પદેથી હટાવી દીધા હતા. તેમણે રાજ્યના ગૃહ વિભાગના તરફથી જાહેર આદેશ પર પુન: સ્થાપિત કરવામાં આવ્યા છે.
પશ્વિમ બંગાળ સરકારે 11 IPS અધિકારીઓને પુન:સ્થાપિત કરાયા - mamta banerjee
કોલકાત્તા: ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા હટાવ્યાની સાથે પશ્વિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રવિવારે રાજીવ કુમાર સહિત પોલીસ સેવાના 11 અધિકારીઓને તેમના જૂના પદો પર ફરીથી તેમની સેવા માટે કર્યરત કરાયા છે.
ફાઈલ ફોટો
રાજ્ય સરકારની તરફથી રજૂ કરેલા આદેશના અનુસાર ચૂંટણી પંચે કોલકાત્તા પોલીસ કમિશનર બનાવેલા રાજેશ કુમારને પણ અગામી નિમણુંકના આદેશ માટે રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે.
Last Updated : May 27, 2019, 5:13 PM IST