મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના અગ્રણી નેતા હરિશ રાવત પણ કોંગ્રેસ નેતા સાથે જયપુરથી ભોપાલ જઇ રહ્યા છે. રાવતે જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિત છે. 16 માર્ચના રોજ થનારા ફ્લોર ટેસ્ટ માટે અમે તૈયાર છીંએ અને જીત અમારી થશે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિતઃ હરિશ રાવત - કોંગ્રેસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરિશ રાવતે 16 માર્ચના રોજ થનારા ફ્લોર ટેસ્ટ પર મોટૂં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો આવું થાય છે, તો અમે તૈયાર છીંએ. અમે નર્વસ નથી, પરંતુ ભાજપ નર્વસ છે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિતઃ હરિશ રાવત
હરિશ રાવતે જણાવ્યું કે, અમે નર્વસ નથી, પરંતું ભાજપ નર્વસ છે. વધુમાં તેમણે કહ્યું કે બેંગલુરૂમાં રાખવામાં આવેલા તમામ બળખોર ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.