ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ: ઘરે પરત ફરી રહેલા મજૂરોને માર્ક કરાયા, રાજ્યપાલે મમતા પર ઉઠાવ્યા સવાલ - પશ્ચિમ બંગાળના રાજ્યપાલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પ્રવાસી શ્રમિકોને માર્ક કરવા એ ખોટું છે. આનાથી તેમના આત્મસમ્માનને પણ ઠેસ પહોંચે છે.

Etv Bharat, GUjarati news, WB Governor Jagdeep Dhankhar attacks CM Mamata Banerjee on marking migrant workers
WB Governor Jagdeep Dhankhar attacks CM Mamata Banerjee on marking migrant workers

By

Published : May 29, 2020, 12:52 PM IST

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરે કહ્યું કે, જે કામદારો પરત ફરી રહ્યા છે તે આપણા પોતાના લોકો છે. તેને કોવિડનો પ્રસારક કહેવું યોગ્ય નહીં હોય. તેમણે કહ્યું કે, વર્દવાન જિલ્લા વહીવટીતંત્રે ઘરે પરત ફરતા કામદારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય ખૂબ જ દુઃખદાયક છે.

ધનખડેએ કહ્યું કે, આ બધા જ મજૂરો આપણી સંપતિ છે, તે આપણો ભાર નથી. કોવિડને લઇને અપનાવવામાં આવેલા પ્રોટોકોલને સંવેદનશીલતાની સાથે લાગુ કરી શકાય છે.

ABOUT THE AUTHOR

...view details