ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુણેમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, 17નાં મોત - Death

મહારાષ્ટ્રઃ પુણેમાં એક બિલ્ડિંગની દિવાલ પડવાની ઘટના પ્રકાશિત થઈ છે, જેમાં 17 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.

hd

By

Published : Jun 29, 2019, 7:58 AM IST

Updated : Jun 29, 2019, 10:25 AM IST

મહારાષ્ટ્રના પુણેમાં શનિવારે મોટી દુર્ઘટના બની છે. પુણેના કોંધવામાં દીવાલ પડવાને કારણે 17 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પુણેમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ પડતા 17નાં મોત

દીવાલના કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની શક્યતાઓ છે. અત્રે રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવના કાર્યમાં લાગી ગઈ છે.

મળતી માહિતી અનુસાર રાત્રે 2 વાગ્યે દિવાલ પડી હતી, આ દરમિયાન નીચે રીક્ષા હતી, જે કાટમાળ નીચે સંપૂર્ણ રીતે દબાઈ ગઈ હતી.

Last Updated : Jun 29, 2019, 10:25 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details