ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાના સ્થાપના દિવસે PM મોદી અને વેંકૈયા નાયડૂએ શુભકામના પાઠવી - Andhra Pradesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ તેલંગણાના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભકામના પાઠવી છે.

etv bharat
etv bharat

By

Published : Jun 2, 2020, 12:59 PM IST

નવી દિલ્હી: 2 જૂન તેલંગણાનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગણા રાજ્ય અલગ થઈ ભારતનું 29મું રાજ્ય બન્યું હતું. ત્યારથી દર વર્ષ 2 જૂનના રોજ તેલંગણા સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ રાજ્યના લોકોને શુભકામના પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details