ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહએ પિતાના વાળ કાપ્યા, ફોટો વાઈરલ - vikramadityasingh cut hair of his father

વૈશ્વિક મહામારી કોરોનાને લીધે મોટા ઉદ્યોગોને તો અસર પડી છે. તો બીજી બાજુ નાની દુકાન ધરાવતાં દુકાનદારોને પણ સમસ્યા ઉભી થઈ છે.

vikramadityasingh cut hair of his father
કૉંગ્રેસ ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહએ પિતાના વાળ કાપ્યા, ફોટો વાઈરલ

By

Published : Apr 20, 2020, 5:24 PM IST

હિમાચલ પ્રદેશ: દેશભરમાં અત્યારે લોકડાઉન છે ત્યારે હિમાચલ પ્રદેશમાં પણ કર્ફ્યુ લાગ્યો છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. ત્યારે વાળ કપાવવાની દુકાનો પણ બંધ છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્માદિત્ય સિંહે તેના પિતા અને પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના વાળ કાપ્યા હતા.

સોમવારે સોશિયલ મીડિયા પર વિક્રમાદિત્યએ ફોટો શેર કર્યો હતો. આ ફોટો વાઈરલ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details