પણજીઃ પૂર્વ રક્ષાપ્રધાન અને ભાજપના નેતા સ્વર્ગસ્થ મનોહર પરિકરના મોટા પુત્ર ઉત્પલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપા નેતા ઉત્પલે ટ્વિટ કરીને કહ્યું કે, " ડોક્ટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મંગલ કામનાઓ માટે આપ સૌનો આભાર."
ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરનો પુત્ર ઉત્પલ કોરોના પોઝિટિવ - tests corona virus
ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરનો પુત્ર ઉત્પલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ઉત્પલ કોરોના પોઝિટિવ
કેન્દ્રીય રક્ષા અને આયુષ રાજ્યપ્રધાન શ્રીપદ નાઈક પણ ગત સપ્તાહે કોરોનાથી સંક્રમિત થયા બાદ તેઓ પણ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ઉત્તરી ગોવા સીટ પરથી લોકસભા સાંસદ છે.