ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાએ તેમના નાગરિકોને કરી અપીલ, યૂપીમાં સતર્ક રહો - travelling in india

લખનઉ : નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધમાં યૂપીના કેટલાક જિલ્લામાં હિંસાની ઘટનાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ટૂરિસ્ટ વિઝા પર ભારત આવેલા અમેરિકી પ્રવાસીઓને અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું કે, કોઈ પણ યૂપીના પર્યટક સ્થળ પર ન જાય અને સતર્ક રહે.

લખનઉ
etv bharat

By

Published : Dec 23, 2019, 11:26 PM IST

યૂપીની રાજધાની લખનઉ સહિત કેટલાક જિલ્લામાં હિંસાઓ થઈ હતી. જેને લઈ અમેરિકા પણ ચિંતિત છે. અમેરિકી દૂતાવાસે તેમના નાગરિકને એલર્ટ જાહેર કર્યું છે. યૂપીના જે પર્યટક સ્થળ છે. મુખ્ય રુપથી આગરા તાજમહેલ અને લખનઉના ઈમામબાડા સહિત અન્ય પર્યટક સ્થળ પર ન જાય.

યૂપીમાં સતર્ક રહો

અમેરિકી દૂતવાસ તરીકે જાહેર કરેલા એલર્ટને લઈ યૂપી સરકાર પણ એલર્ટ થઈ છે. નાગરિકતા કાનૂનને લઈ થયેલી હિંસાને વર્લ્ડ પર ભારત અને ઉત્તરપ્રદેશને લાંચન લગાવવાનું કામ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details