CAA વિરોધ અને PFIના લિંક મામલે અત્યાર સુધીમાં 133 ધરપકડ - ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થી
લખનઉ: ઉત્તરપ્રદેશ ગૃહ વિભાગના મુખ્ય સચિવ અવનિશ અવસ્થીએ જણાવ્યું કે, CAA વિરોધ અને PFIના લિંક મામલે અત્યાર સુધીમાં 133 ધરપકડ કરાઈ છે. જેમાં છેલ્લા 4 દિવસમાં 108 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
etv bharat
અવનિશ કે અવસ્થીએ વધુમાં જણાવ્યું કે, આ સંગઠન વિશે જાણકારી એકઠી કરવામાં આવી રહી છે. આ તપાસમાં કેન્દ્રીય એજસન્સીની મદદ લેવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના વચગાળાના ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ પ્રદેશના અલગ-અલગ જિલ્લામાંથી ધરપકડ કરાયેલા પીએફઆઈના લોકો વિશે જાણકારી આપી છે.