લખનૌ: જિહાદના નામ પર લોકોને ભડકાવવા અને આતંકવાદી સંગઠન માટે યુવાનોની ભરતી કરવાના આરોપમાં યુપી એટીએસે આરોપી ઇનામુલને બરેલી અને અન્ય એક આરોપી સલમાન ખુર્શીદ વાનીની કાશ્મીરથી ધરપકડ કરી છે.
આતંકવાદી એજન્ટ ઇનામુલ હક અને સલમાન ખુર્શીદની ધરપકડ કરાઇ - લખનઉ
યુપી એટીએસે જિહાદના નામ પર લોકોને ભડકાવવા અને આતંકવાદી સંગઠન માટે યુવાનોની ભરતી કરવાના આરોપમાં ઇનામુલને બરેલી અને સલમાન ખુર્શીદ વાનીની કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને મળીને પશ્વિમી ઉતર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં એક નેટવર્ક તૈયાર કરી રહ્યા હતા. જેની મદદથી તેઓ એક મોટી ઘટનાને અંજામ આપવા માગતા હતા.
આતંકવાદી
આ બંને પ્રશ્વિમી ઉતર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં એક નેટવર્ક તૈયાર કરી રહ્યા હતા. જેની મદદથી તેઓ એક મોટી ઘટનાને અંજામ આપવા માગતા હતા. તે બંને અલકાયદામાં જોડાવા માંગતા હતા. આ માટે તેઓ એક મોટી ઘટનાને અંજામ આપવાના મૂડમાં હતા. તે પોતાનું નેટવર્ક તૈયાર કરવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ યુવાનોનો શિકાર કરતા હતા.