નવી દિલ્હીઃ મધ્ય દિલ્હા હોજ કાજી સીતરામ બજારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી જે 3 માળની હતી અને એ જ્યારે ધરાશાયી થઇ ત્યારે આસપાસ કોઇ લોકો ન હતા. એક જ યુવાન હતો તે ઘાયલ થયો હતો. આસપાસના લોકોએ તેને બિલ્ડિંગ નીચેથી બહાર કાઢ્વામાં આવ્યા હતો. ઘટનાની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલિસ અને સ્થાનિક લોકોએ તે કાટમાળ દૂર કારવામાં લાગેલા હતા.
મધ્ય દિલ્હીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘટનામાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત - નવી દિલ્હી
મધ્ય દિલ્હીના હોજ કાજી સીતરામ બજારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. જો કે આ સમયે ત્યાં આસપસ કોઇ ન હતુ, જેથી કોઇ જાનહાની થઇ નથી પરંતુ એક યુવાન ત્યા નજીક હોવાથી તે કાટમાળમા દટાતા ઘયાલ થયો હતો.
મધ્ય દિલ્હીમાં એક 3 માળની બિલ્ડિંગ ધરાસાય, એક વ્યક્તિ થયો હતો ઘાયલ
ફાયરના કર્મચારીઓને વહેલી સવારે જાણ કરાવમાં આવી હતી. જણાવવામાં આવ્યુ હતુ કે, સીતરામ બજાર નજીક એક 3 માળની બિંલ્ડિગ ધરાશાયી થઇ ત્યારે આસપસ કોઇ લોકો હતા નહી જેથી કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ એક યુવક ત્યા નજીક હોવાથી કાટમાળમા દટાતા ઘાયલ થયો હતો.