ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ સાથી પક્ષો સાથે બેઠક કરી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે તેમના બંગલા વર્ષામાં સરકારના ગઠબંધન ભાગીદારો સાથે બેઠક બોલાવી છે.

ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન ભાગીદારો સાથે બેઠક બોલાવી હતી
ઉદ્ધવ ઠાકરેએ ગઠબંધન ભાગીદારો સાથે બેઠક બોલાવી હતી

By

Published : May 27, 2020, 1:50 PM IST

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે તેમના બંગલે વર્ષામાં ગઠબંધન ભાગીદારો સાથે બેઠક બોલાવી છે. આ પહેલા તેઓ એનસીપીના પ્રમુખ શરદ પવારને પણ મળ્યા હતા.

આ પહેલા ઠાકરે સોમવારે એનસીપીના સુપ્રીમો શરદ પવારને મળ્યા હતા. આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, બંને નેતાઓ સોમવારે સાંજે લગભગ દોઢ કલાક સુધી મળ્યા હતા.

આ પહેલા ઠાકરે સોમવારે એનસીપીના સુપ્રીમો શરદ પવારને મળ્યા હતા. આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, બંને નેતાઓ સોમવારે સાંજે લગભગ દોઢ કલાક સુધી મળ્યા હતા. જો કોઈ રાજ્ય સરકારની સ્થિરતા પર સવાલ ઉભો કરી રહ્યો છે, તો તેને તેમના પેટમાં દુખાવો ગણી લો. આપણી સરકાર મજબૂત છે, ચિંતા કરવાની કંઈ જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details