નવી દિલ્હીઃ અમેરિકી રીષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રાએ આવવાના છે. ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમના પ્રકાર કંઈક આ પ્રમાણે છે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારત યાત્રા, વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા કાર્યક્રમના પ્રકાર - Merrick President Trump
PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વિદેશ મંત્રાલય દ્વારા તેના કાર્યક્રમનુ શિડ્યુલ ગોઠવવામાં આવ્યું છે.
મેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ભારત યાત્રા, વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા કાર્યક્રમના પ્રકાર
તારીખ 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પની મુલાકાતનું શિડ્યુલ
- 11:40 AM - અમદાવાદ એરપોર્ટ પર આગમન઼
- 12:15 AM - ગાંધી આશ્રમની મુલાકાત
- 01:05 PM -મોટેરા સ્ટેડિયમ પહોંચશે
- 03:30 PM - આગ્રા જવા રવાના થશે
- 04:45 PM - આગ્રા એરપોર્ટ પર આગમન
- 05:15 PM - તાજમહેલની મુલાકાત
- 06:45 PM - દિલ્હી જવા રવાના થશે
- 07:30 PM - દિલ્હી પહોંચશે
તારીખ 25મી ફેબ્રુઆરીએ ટ્રમ્પનું શેડ્યૂલ
- 10:00 AM - રાષ્ટ્રપતિ ભવનના સેરેમોનિયલ રિસેપ્શનમાં ભાગ લેશે
- 10:30 AM - રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
- 11:00 AM - વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક
- 12:40 PM - અમુક મહત્વના દ્વિપક્ષીય કરાર કરશે
- 07:30 PM - રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
- 10:00 PM - અમેરિકા જવા રવાના થશે