ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ નાગપુરમાં ગમખ્વાર અકસ્માતમાાં 2 ખેલાડીઓના મોત, 2 ઈજાગ્રસ્ત - Maharashtra News

મહારાષ્ટ્રઃ રાજ્યના નાગપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નાગપુર-તુલજાપુર સ્ટેટ હાઈવે પર ચાપહો઼ રિહેબ નજીક ખાનગી વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. જેમાં ક્રિકેટ રમીને પરત ફરતાં બે ક્રિકેટરોનું ઘટનાસ્થળે મોત થતું હતું. તો અન્ય બેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર

By

Published : Dec 29, 2019, 10:34 AM IST

Updated : Dec 29, 2019, 11:13 AM IST

નાગપુર-તુલજાપુર સ્ટેટ હાઈવે પર ચાપહો઼ રિહેબ નજીક ખાનગી વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું. જેમાં ક્રિકેટ રમીને પરત ફરતાં બે ક્રિકેટરોનું ઘટનાસ્થળે મોત થતું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નાગપુરમાં ગમખ્વાર અકસ્માતમાાં 2 ખેલાડીનો મોત

પ્રાથમિક તપાસમાં મૃતક જયેશ લોહીયા અને અક્ષદ બૈદનું ઘટના સ્થળે મોત થયું. તો અતુલ શંકર અને રોમિત ગલાંદેને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

નાગપુરમાં ગમખ્વાર અકસ્માતમાાં 2 ખેલાડીનો મોત

ઉલ્લેખનીય છે કે, પદ્મવિલાસ ક્રિકેટ ક્લબ દ્વારા યવતમાલના ગોદાવરી રૂટ પર ટ્વેન્ટી -20 મેચનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લીધા બાદ ખેલાડીઓ તેમના માતાપિતા સાથે વોર્ડ જવા રવાના થયા હતા. તે દરમિયાન નાગપુર-તુલજાપુર સ્ટેટ હાઇવે પર ચાપડોહ રિહેબ નજીક અકસ્માત સર્જાયો હતો.

Last Updated : Dec 29, 2019, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details