શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સશસ્ત્ર સીમા દળ(SSB)ના બે જવાન વચ્ચે ઝઘડો થયો હતો. જેથી બન્ને જવાનોએ એક-બીજા પર હુમલો કર્યો હતો. જેમાં બન્ને જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
જમ્મુ કાશ્મીરઃ ઝઘડાના કારણે સશસ્ત્ર સીમા દળના 2 જવાનોએ જીવ ગુમાવ્યો - સશસ્ત્ર સીમા દળ
કુલગામ કોર્ટ કૉમ્પલેક્સમાં થયેલા ઝઘડામાં સશસ્ત્ર દળના 2 જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને આ જવાન આ જ કૉમ્પલેક્સમાં તૈતાન હતા.
જમ્મુ કાશ્મીરઃ ઝઘડાના કારણે સશસ્ત્ર સીમા દળના 2 જવાનોએ જીવ ગુમાવ્યો
SSBના બન્ને જવાન કુલગામના કોર્ટ કૉમ્પલેક્સમાં તૈનાત હતા. જો કે, ઝઘડાનું કારણ હજૂ જાણવા મળ્યું નથી.