ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સેનાની LOC પર કાર્યવાહી, 2 પાકિસ્તાની સૈનિક ઢેર - ઉલ્લંઘન

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LOC પર ભારતીય સેનાએ કાર્યવાહી કરતા શનિવારે આજે 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા.

ભારતીય સેનાની LOC પર કાર્યવાહી
ભારતીય સેનાની LOC પર કાર્યવાહી

By

Published : Dec 21, 2019, 6:57 PM IST

પાકિસ્તાની સૈનિકોએ પલ્લનવલ્લા અને અખનૂરની ચોકીઓ પર ઉલ્લંઘન કર્યુ હતું જેની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ બે પાકિસ્તાની સૈનીકોને ઠાર કર્યા હતા. હાલ પણ સીમા પર ગોળીબારી સતત ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details