જમ્મુ-કાશ્મીર: આપને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સેનાના જવાનો આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. 17 જૂનના રોજ ડીઆઈજી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણમાં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકી વચ્ચે અથડામણમાં 2 આતંકી ઠાર - આતંકિયો વિરુદ્ધ કાર્યવાહી
અવંતીપુરાના ત્રાલમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. અંદાજે 12 કલાકથી વધુ સમય ચાલેલા એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીને ઠાર માર્યા હતા.
millitants killed
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 17 દિવસમાં સેનાના જવાનોએ 27 આતંકીઓને ઠાર માર્યા છે.