શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિંગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે. આંતકીઓએ છુપાયા હોવાની સુચના મળતા જ સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન શરુ કર્યું છે. ત્યારે આતંકીઓએ ફાયરિંગ શરુ કર્યું હતુ. જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ શરુ કર્યું છે. આ અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડાણ, 2 આતંકી ઠાર - સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લના ચિંગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે. સુરક્ષા દળોને આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જેથી સુરક્ષા દળોએ હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Jammu and Kashmir
રાજ્યની પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફના જવાનોએ આતંકીઓને શોધવા સર્ચ ઑપરેશન શરું કર્યું છે.