રાજસ્થાનઃ દેવગઢ જિલ્લાના લસાની ગામમાં સોમવારે 50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત થયા હતા. આ બાળકો ન્હાવા માટે ગયા હતા. પાણી ઉંડુ હોવાથી તેમના મોત થયા હતા. આ બાબતની જાણકારી એક છોકરાએ આપી હતી, જે તેમની સાથે આવ્યો હતો.
50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત - 50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત
દેવગઢ જિલ્લાના લસાની ગામમાં સોમવારે 50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત થયા હતા. આ બાળકો ન્હાવા માટે ગયા હતા. પાણી ઉંડુ હોવાથી તેમના મોત થયા હતા. આ બાબતની જાણકારી એક છોકરાએ આપી હતી, જે તેમની સાથે આવ્યો હતો.

50 ફૂટ ઉંડી માઈન્સના પાણીમાં ડૂબવાથી 2 બાળકોના મોત
આ બાબતની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. બંને બાળકોને પાણીની બહાર નિકાળવામાં આવ્યા હતા. બાળકોના માતા-પિતા પણ ઘટના સ્થળે આવ્યા હતા અને શોકનો માહોલ સર્જાયો હતો. દેવગઢ કૉંગ્રેસ યુવા બ્લોકના અધ્યક્ષ અજિત સિંહ ઘટનાસ્થળ પર આવ્યા હતા. માઈન્સ ઘણા સમયથી બંધ પડેલી છે.