શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ અને બડગામમાંથી આતંકવાદીઓના 5 સહયોગીઓની ધરપકડ કરાઈ છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીર: ગાંદરબલ અને બડગામમાંથી આતંકવાદીઓના 5 સહયોગીની ધરપકડ - terrorist related news
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ અને બડગામમાંથી આતંકવાદીઓના 5 સહયોગીઓની ધરપકડ કરાઈ છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે.
Jammu
પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા લોકોની પાસે હથિયાર અને ગોળા-બારૂદ જપ્ત કરાયા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.