ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિરુમાલા તિરુપતી દેવસ્થાન તેની 23 પ્રોપર્ટીઓની હરાજી કરશે - તમિલનાડુ તિરુમાલા તિરુપતી

તિરુમાલા તિરુપતી દેવસ્થાને એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે તેની 23 પ્રોપર્ટીઓની હરાજી કરશે.

તિરુમાલા તિરુપતી દેવસ્થાન તેની 23 પ્રોપર્ટીઓની હરાજી કરશે
તિરુમાલા તિરુપતી દેવસ્થાન તેની 23 પ્રોપર્ટીઓની હરાજી કરશે

By

Published : May 23, 2020, 9:06 PM IST

તમિલનાડુ:તિરુમાલા તિરુપતી દેવસ્થાને એક મહત્વનો નિર્ણય કર્યો છે. તે તેની તામિલનાડુ સ્થિત 23 પ્રોપર્ટીઓની હરાજી કરશે.

29 ફેબ્રુઆરીએ યોજાયેલી બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં તેઓએ આ નિર્ણય કર્યો હતો અને 30 એપ્રિલ 2020 ના રોજ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.


મિલકતોને વેચવા માટે તેઓએ 2 ટીમો બનાવી છે. તિરુમાલા તિરુપતી દેવસ્થાને બંને ટીમોમાં 8 અધિકારીઓની નિમણૂક કરી હતી.


આ સંપત્તિઓને વેચવા માટેેની કાર્યવાહીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમિલનાડુના જુદા જુદા જિલ્લાઓમાં મકાનોની સાઇટ્સ અને કૃષિ જમીનો છે, જેની મિલકતોની બિડિંગ વેલ્યુ 1.50 કરોડથી વધુ છે.


લગભગ 2 મહિનાથી મંદિર બંધ હોવાથી 400 કરોડનું નુકશાન ગયું છે, આ ઉપરાંત પૂજારીઓની સેલેરી પણ બાકી છે જેના માટે અંદાજે 125 કરોડ રુપિયાની જરુર છે.

ABOUT THE AUTHOR

...view details