આજે પૂર્વ PM ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ અર્પી શ્રદ્ધાંજલિ - ઇન્દિરા ગાંઘીની પુણ્યતિથી
નવી દિલ્હીઃ 31 ઓક્ટોબરે ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી છે. જે નિમિતે દિલ્હીના શક્તિ સ્થળ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
![આજે પૂર્વ PM ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ અર્પી શ્રદ્ધાંજલિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4915057-thumbnail-3x2-indira.jpg)
સોનિયા ગાંધીએ અર્પી શ્રદ્ધાંજલિ
આજે સરદાર પટેલની જન્મજયંતીની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી પણ છે. જે નિમિત્તે દિલ્હીના શક્તિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંઘીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Last Updated : Oct 31, 2019, 12:12 PM IST